________________
૧૨૨
સંક્રમકરણ
દલિકોની અપેક્ષાએ પ્રથમ ખંડના કુલ દલિકો કરતાં બીજા ખંડમાં વિશેષાધિક
હોય છે. બીજા કરતાં ત્રીજામાં વિશેષાધિક હોય છે. એમ ઉત્તરોત્તર વિચરમખંડ સુધી જાણવું. આ અનંતરોપનિધા થઈ. પ્રથમખંડની અપેક્ષાએ, નજીકના કેટલાક ખંડો અસંહ ભાગ અધિક હોય છે પછીના કેટલાક સંખ્યામભાગ અધિક હોય છે, પછીના કેટલાક સંખ્યાતગુણ અધિક હોય છે અને પછીના કેટલાક અસગુણ અધિક
હોય છે. આ પરંપરોપનિધા થઈ. ચરમખંડ.. P / a હોવા છતાં દ્વિચરમખંડથી અસગુણ અને પ્રથમખંડથી
અસંમા ભાગ પ્રમાણ હોય છે. દલિકોની અપેક્ષાએ પ્રથમખંડથી અને હિચરમખંડથી બનેથી અસંહગુણ હોય છે. વળી આ ખંડની નીચે કોઇ ખંડ નથી. તેથી ઉદયાવલિકાગત દલિકોને છોડીને બાકીના નિકોમાં રહેલા દલિકોમાંથી એક અસંખ્યાતમો ભાગ પરપ્રકૃતિમાં જ નાંખે છે. બીજા સમયે તેના કરતાં અસં ગુણ જેટલા દલિકો પરપ્રકૃતિમાં નાંખે છે. એમ કરતાં કરતાં અંતર્મજેટલા કાળમાં આ સઘળા નિષેકોના સઘળા દલિકો ખાલી કરી નાંખે છે. અહીં આ અંતર્મુના ચરમસમયે જે કાંઈ શેષ રહેલા સઘળાં દલિકો બીજી પ્રકૃતિમાં નાંખે છે એ સર્વસંક્રમ કહેવાય છે, તે પહેલાનું બધું ઉર્વલનાસંક્રમ કહેવાય. આ ચરમખંડ ઉકેરાઈ જવાની સાથે એ પ્રકૃતિની માત્ર ઉદયાવલિકા સત્તામાં રહી હોય છે જેને એક
આવલિકામાં સ્તિબુકસંક્રમ વડે દૂર કરે છે. આમ કુલ, કરણરહિત ઉદ્વેલનાથી P/a કાળમાં અને કરણસહિત ઉર્વેલનાથી અંતર્મુ કાળમાં તે તે પ્રકૃતિનો સત્તામાંથી સર્વથા વિચ્છેદ થઈ જાય છે.
દ્વિચરમખંડને ઉવેલવાના ચરમસમયે જેટલું દલિક ચરમખંડ રૂપ સ્વસ્થાનમાં નાંખે છે તેટલું તેટલું દલિક ચરમખંડમાંથી પ્રત્યેક સમયે ખાલી કરવામાં આવે તો ૧. નિષેકની દ્વિગુણહાનિનું અંતર જે P / a છે એના કરતાં આ ખંડો નાના હોય ત્યાં સુધી
આ વાત સમજવી પડે. જો આ ખંડો એના કરતાં મોટા હોય તો એમાં દ્વિગુણવૃદ્ધિઓ આવી જવાથી બધા જ નિષેકો પૂર્વખંડના નિષેકો કરતાં દ્વિગુણવૃદ્ધ કે એનાથી પણ મોટા હોવાથી ખંડગત સઘળું દલિક વિશેષાધિક વિશેષાધિક સંભવે નહીં એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org