________________
૧૪૮
ઉદ્વર્તના-અપવર્તનાકરણ
ઉત્તરોત્તર અધિકબંધ ચરમનિકની ઉદવર્તના.
બંધ નિક્ષેપ અતિ
*
૧૯૫૦૩
*
૧૫૦૪
*
૧૫૭૫
અહીં સુધી નિક્ષેપ એસઓ અતિ સમયસમય વધે છે.
*
૧૯૫૦૬
*
*
૧૫૧૧ ૧૫૧ર ૧૯૫૧૩ ૧૯૫૧૪
*
અહીંથી અતિ એકસરખી નિક્ષેપ સમયસમય વધે છે.
*
૫
૧૦ )
૨૦૪૯૯ મો (ઉદ્વર્યમાન ચમકિલાક.
આ જ અતિસ્થાપના, નિક્ષેપનો બીજી રીતે વિચાર. ૧૦૦૧મા સમયે સ્થિતિબંધ ૪ના બદલે ૫ સમય અધિક થાય છે. તો પૂર્વબદ્ધના ચરમનિષેક (૨૦૪૯૯મા નિષેક)માંથી ઉપડેલું દલિક ૨૦૫OO, ૨૦૫૦૧, ૨૦૫૦૨ એમ ૩ નિષેકોને ઓળંગી ૨૦૫૦૩, ૨૦૫૦૪મા નિષેકોમાં પડશે. એટલે કે નવો સ્થિતિબંધ સત્તા કરતાં આવલિકાના બે અસંભોગ કરતાં પણ ૧ સમય વધારે જેટલો વધુ થાય તો નિક્ષેપ તો જઘ૦ જ રહે છે પણ અતિસ્થાપના ૧ સમય વધારે (૩) છૂટે છે. એમ સ્થિતિબંધ હજુ પણ એક સમય વધારે હોય તો અતિસ્થાપના પણ ઓર એક સમય વધારે છૂટે (૪) છે પણ નિક્ષેપ તો એટલો જ રહે છે. આ પ્રમાણે સ્થિતિબંધ જેમ જેમ અધિક હોય તેમ તેમ અતિસ્થાપના વધતી જાય છે યાવતુ ૧ આવલિકા જેટલી થાય છે અને નિક્ષેપ તો જઘ૦ જ રહે છે. એટલે કે ૧૦૦૧મા સમયે સ્થિતિબંધ ૧૯૫૧૧ સમય હશે તો, ૨૦૪૯૯મા નિષેક માટે ૨૦૫૦૦ થી ૨૦૫૦૯ સમય સ્વરૂપ ૧ આવલિકા અતિસ્થાપના રહેશે અને ૨૦૫૧૦, ૨૦૫૧૧મા સમયમાં નિક્ષેપ થશે. આનાથી પણ જો અધિક સ્થિતિબંધ થાય તો હવે પૂર્વબદ્ધ ચરમનિષેક માટે પણ અતિસ્થાપના ૧ આવલિકા જ રહેશે અને નિક્ષેપ વધતો જશે, યાવત્ ઉત્કૃષ્ટસ્થિતિબંધ સુધી જાણવું. એટલે કે ૧૦૦૧ મા સમયે જો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦૦૦૦ થાય તો, ૨૦૪૯૯મા નિષેક માટે ૧૦ સમયની અતિસ્થાપના અને ૨૦૫૧૦ થી ૨૧૦૦૦મા નિર્ધકોમાં નિક્ષેપ થશે. આ જ વખતે ઉદયાવલિકાની બહારના ૧૦૧૧ મા) નિષેકમાં રહેલ દલિકોનો નિક્ષેપ ૧૨૦૧ થી (૧૨૦૦ સુધી અબાધા છે) ૨૧OOO મા નિષકોમાં થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org