________________
૧૫૯
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પ્રારંભિક સ્પર્ધ્વકોથી પ્રારંભ કરવો. એટલે કે એ રૂદ્ધકોની અપવ થતી નથી. ઉદયાની ઉપરના સમયમાં રહેલા પદ્ધકોની અપવ થાય છે. સમયજૂન ; આવલિકાગત સ્પર્ધકોને અતિ તરીકે છોડી નીચેના સમયાધિક ; આવલિકાગત સ્પદ્ધકોમાં નિક્ષેપ થાય છે. આ જઘ૦ નિક્ષેપ અને જઘ અતિ છે. ઉપરા-ઉપરના સમયગત રૂદ્ધકો માટે નિક્ષેપ એટલો જ રહે છે, અતિ, ૧-૧ સમયગત પદ્ધકો જેટલી વધતી જાય છે, યાવત્ પરિપૂર્ણ આવલિકાગત રૂદ્ધકો જેટલી થાય છે. ત્યારબાદ અતિ એટલી જ રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. જો અપવર્તના વ્યાઘાતભાવિની હોય તો ઉત્કૃષ્ટ અતિ ૧ સમયગત સ્પર્ધ્વક જૂન ઘાયમાન અનુભાગકંડક જેટલી જાણવી. અલ્પબદુત્વ -
જઘ૦ નિક્ષેપ અલ્પ સમયાધિક આવલિકાગત સ્પ૦ પ્રમાણ જઘ અતિ
A સમયજૂન ; આવલિકાગત સ્પ૦ પ્રમાણ વ્યાઘાતે અતિ A સમયગત સ્પ૦ ન્યૂન કંડક ઉત્કૃષ્ટ અનુભાગ કંડક V સમયગત સ્પ૦ વધવાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ v સમયાધિક ર આવલિકાગત સ્પ૦ જૂન
સર્વરૂદ્ધકો સર્વઅનુભાગ v સર્વરૂદ્ધકો ઉદ્વઅપવનું ભેગું અલ્પબહુત - ચૂર્ણિકારવતું દ્રવ્યકાળનિયમપ્રતિપાદન - ચૂર્ણિકારવતું ૧. ચૂર્ણિકારે બન્નેના જઘ૦ નિક્ષેપને તુલ્ય કહ્યો છે, જ્યારે ટીકાકારે ઉર્વમાં આવલિકા/a,
અપવમાં સમયાધિક : આવલિકા, તો તુલ્યતા કઈ રીતે ? ઉત્તરઃ સ્પદ્ધકોની અપેક્ષાએ તુલ્યતા જાણવી. નીચેની સ્થિતિઓ કરતાં ઉપરની સ્થિતિઓમાં રસસ્થાનો વધતા હોવાથી સ્પદ્ધકો પણ ખૂબ વધે છે. તેથી નીચે સમયાધિક ! આવલિકામાં જેટલા સ્પર્ધકો હોય એટલા જ સ્પર્ધકો ઉપર આવલિકા/a માં હોવા પણ સંભવિત છે. આ પ્રમાણે ટીકાકારે ખુલાસો આપ્યો છે. આ જ પ્રમાણે અતિ અને ઉત્કૃષ્ટનિક્ષેપ અંગે જાણવું. તેમજ વ્યા અપવર્તનામાં ઉત્કૃષ્ટઅતિ માટે એક વર્ગણ ન્યૂન ઉત્કૃષ્ટકંડક જે કહ્યું છે તેનો અર્થ એક સમયગત પદ્ધકોના સમુદાયરૂપ વર્ગણા ન્યૂનકંડક એમ કરવો.
ઉવર્તના - અપવર્ણના કરણ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org