________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧.
વળી, ઉપશમશ્રેણિથી પ્રતિપતમાનને પહેલેથી અનાનુપૂર્વીસંક્રમ હોવાના કારણે સં૰માયાનો બંધ ચાલુ થાય ત્યારથી જ સંલોભનો પણ સંક્રમ ચાલુ થઈ જાય છે. વળી એ વખતે એકી સાથે ત્રણે માયા અનુપશાંત થઈ જવાથી સંક્રમવી ચાલુ થઇ જાય છે. આવું જ માનાદિ અંગે પણ જાણવું. તેથી મોહનીયની અપેક્ષાએ નીચેના સંવેધ વધારામાં મળે છે.
UU ના સંવેધ
UX પતદ્૰માં ઉમેરાતી પ્રકૃતિઓ
૧
૩
૪
૫
સંલોભ+સંમાયા + સંમાન
+ સંન્ક્રોધ
+ પુવેદ
પત૰| સંક્રમ | સંક્રમમાં સ્થાન પ્રકૃતિઓ
સ્થાન
૪
૬
૯
૧૨
૧૯
લોભ+૩માયા
૪ માં ૮
+ ૩માન
૫ માં ૧૧
+ ૩ ક્રોધ
૬ માં ૧૪
પુવેદ+હાસ્યાદિ૬ | ૭ માં ૨૧ ૭ માં ૨૨
+ સ્ત્રીવેદ
૫
૨૦
મોહનીયના આ ૧૦ નવા સંવેધના કારણે સર્વઉત્તર પ્રકૃતિઓના પણ નીચે મુજબ સંવેધ વધારાના મળશે.
Jain Education International
૧૮૫
UX -> ૧૯ માં ૧૧૪,૧૧૫,૧૧૮,૧૧૯; ૨૦ માં ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨; ૨૧ માં ૧૨૦, ૧૨૧, ૧૨૪, ૧૨૫, ૨૨માં ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૩૨ અને ૨૨માં ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩... કુલ ૨૦.
UU + ૨૧ માં ૧૧૬, ૧૧૭, ૧૨૦, ૧૨૧; ૨૨ માં ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪ ૨૩ માં ૧૨૨, ૧૨૩, ૧૨૬, ૧૨૭; ૨૪માં ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪ અને ૨૪માં ૧૩૦, ૧૩૧, ૧૩૪, ૧૩૫... કુલ ૨૦
આમ પ્રતિપતમાનને કુલ ૪૦ નવા સંવેધ મળે છે. આ દરેકનો જકાળ ૧ સમય અને ઉકાળ અંતર્મુ॰ છે. એટલે, ઉપશમશ્રેણિના કુલ ૧૬૯-૪૦=૨૦૯ સંવેધ મળે છે. ૭મું ગુણઠાણું
* ક્ષાયિકસમ્યક્ત્વીને, UXને ૨૩,૨૪,૨૫ અને ૨૬ માં જે ૯ સંવેધ હોય છે તે જ ૯ સંવેધો હોય છે.
* અનંતાનુબંધી વિસંયોજકને, UUને ૨૩ થી ૨૬ માં જે સંવેધ ૯ હોય છે તે જ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org