Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 207
________________ ૧૯૪ પરિશિષ્ટ : ૨ દેવ-ર કે { વૈ૦૬ ઉચ્ચ ગોત્ર વિના મનુદ્ધિક - અનંતા ૪ વિના | વિના આહા ! આહા સાથે | વિના મનુ પ્રાયોગ્યબંધ સ્થાનો | બંધ આહા | આહા૦ | સમ્યક | મિશ્ર સ્થાન સાથે | વિના | વિના | વિના | નરકર | વિના વિના ૧ થી ૯ | ૨૫૬૮/૧૪૦૬૮૧૩૬૬૮૧૩૫૬/૧૩૪૬૭/૧૩૨, ૬૭/૧૨૬૬૬/૧૨૫ ૬૬/૧૨૩ ૧૦ થી ૨૦ ૨૯/૦૨/૧૪૦ | ૭૨/૧૩૬ ૦ર/૧૩૫ ૩૧/૧૩૪ ૭૧/૧૩૨૭૧/૧૨૬૭૦૧૨૫ ૭/૧૨૩૭૨/૧૩૬/૦૨/૧૩ ઉચ્ચ ઉવેલાઈ ગયું છે. મનુદ્ધિક ઉવેલાઈ નથી. આ અવસ્થામાં મનુદ્ધિક બાંધનારને મનુદ્ધિક સંક્રમે છે, પણ ઉચ્ચગોત્ર સંક્રમિતું નથી. તેથી ૬૬ અને ૭૦ માં ૧૨૫ નો સંવેધ મળે છે. મનુ દ્રિક પણ ઉવેલાઈ ગયું હોય એ અવસ્થામાં નીચગોત્ર સાથે મનુ દ્રિક બાંધનારને ઉચ્ચ + મનુ દ્વિક આ ત્રણે સંક્રમતી ન હોવાથી ૬૬ અને ૭૦માં ૧૨૫ના સંવેધ મળે છે. ઉચ્ચગોત્ર સાથે જ મનુ દ્રિક બાંધે તો તે જ સમયથી ઉચ્ચમાં નીચ સંક્રમતું હોવાથી અને મનુ દ્વિક સંક્રમતું ન હોવાથી ૧ આવલિકા સુધી ૭૧ માં ૧૨૪નો સંવેધ મળે છે. અપર્યાસાથે ઉચ્ચ ન બંધાય. તેથી ૬૭ માં ૧૨૪નો સંવેધ મળતો નથી. નરકમાં પ્રથમ અન્તર્મુમાં જિનનામ સાથેનો ૭૨/૧૩૭ સંવેધ મળે છે. એનો જ ઉ. બન્નેકાળ અન્તર્મ હોય છે. બાકીના બધાનો જ કાળ ૧ સમય છે. ૨૯ ના બંધકને નવમા દેવલોકથી નવમી રૈવેયકમાં ૭૨/૧૪૦, ૭૨૧૩૬, ૭ર/૧૩) આ ત્રણનો ઉકાળ P/a મળે છે. ૭૧/૧૩૪નો નવ રૈવેયકમાં ૩૧ સાગરો૦ ઉકાળ મળે છે. ૬૬/૧૨૩ અને ૭૦/૧૨૩નો ઉકાળ ૧ આવલિકા. આ સિવાયના બધા સંવેધોનો ઉકાળ અન્તર્યુ મળે છે. - ૭૧ માં ૧૨૪ તથા ૭ર માં ૧૩૭... આ બે સંવેધ કોઠામાં ન હોવાથી વધારાના ગણવા. આમ મનુ પ્રાયોગ્ય બંધવાળા કુલ ૨૨ સંવેધ મળે છે. દેવપ્રાયોગ્ય બંધસ્થાન - ૨૮ અન્યતરવેદનીય+૪આયુ+મિથ્યા+જિન+નીચ = ૮ સિવાયની ૧૪૦. ૭૧ માં ૧૪૦, ૭૧ માં ૧૩૬ (આહા વિના), ૭૧ માં ૧૩૬ (અનંતા વિના), ૭૧ માં ૧૩ર (આહા૦૪+ અનંતા- ૪ વિના), ૭૧ માં ૧૩પ (સમ્યવિના), '૭૦ માં ૧૩૪ (મિશ્ર વિના) ૭) માં ૧૩૨ (નરકદ્ધિકવિના) (૭૦માં ૧૩૨ (દેવદ્રિકવિના) ૭૦ માં ૧૨૬ (વૈ૦૬ વિના) બધાનો જ કાળ ૧ સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228