________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૫૭
અબાધાની ઉપરની સ્થિતિઓ માટે -
નિર્વાઘાતે - અબાધાની ઉપરના પ્રથમ નિષેકમાંથી દલિકો ઉદ્વર્તી ૧ આવલિકા અતિત છોડી બધ્યમાન ચરમનિષેક (કે જે સત્તાગત ચરમનિષેકની ઉપર નથી) સુધી ઉદ્વર્તન પામશે. ઉત્કૃષ્ટસ્થિતિબંધ થયાને બંધાવલિકા વીતાવે આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી સત્તા ઉત્કૃષ્ટથી હોય શકે. તેથી નિર્વાઘાત માટે સ્થિતિબંધ વધુમાં વધુ આવલિકાયૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલો જોઈએ.
તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટસ્થિતિબંધ–૧ આવલિકા-અબાધા-સમયાધિક આવલિકા.
૧ આવલિકા અતિ હોવાથી અને આવલિકા/a જઘરા નિક્ષેપ હોવાથી (આવલિકા +આવલિકા/a) જેટલા ઉપરના બધ્યમાન નિષેકોમાંથી ઉદ્વર્તન થઈ શકતી નથી. તેથી ઉદ્ધત્ત્વમાન સ્થિતિ = ઉસ્થિતિબંધ–૧ આવલિકા-અબાધાઆવલિકા-આવલિકા/a અતિસ્થાપના બધા નિષેકો માટે ૧ આવલિકા હોય છે.
સતાગર સ્થિતિ = ઉત્કૃષ્ટસ્થિતિબંધ - ૧ આવલિકા
અબાધા
વષ્યમાન સ્થિતિ
આવલિ/a
ઉદ્ધત્ત્વમાન સ્થિતિ
નિક્ષેપ. અતિ. આવલિકા
અતિ આવલિકા
ઉદવર્ધમાન * પ્રથમનિષેક
વ્યાઘાતે ઉદ્વર્તના
સત્તાગત સ્થિતિ કરતાં અધિક સ્થિતિબંધ એ વ્યાઘાત છે. પણ જ્યાં સુધી નવો સ્થિતિબંધ ર(આવલિકા/a) જેટલો અધિક હોતો નથી ત્યાં સુધી નિર્વાઘાતની જેમ ઉપરની આવલિકા + આવલિકા/a જેટલી સ્થિતિઓમાંથી ઉદ્ઘ થતી નથી. પણ
જ્યારે આવલિકાના બે અi૦મા ભાગ જેટલો અધિક સ્થિતિબંધ થાય છે ત્યારે સત્તાગત ચરમ વગેરે નિષેકમાંથી પણ ઉદ્ઘ થાય છે. આ વખતે જઘ૦ નિક્ષેપ અને જઘ૦ અતિ આવલિકા/a જેટલા મળે છે ઇત્યાદિ ચૂર્ણિકારના મત મુજબ જાણવું. જયારે સત્તાગતસ્થિતિ બંધાવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિ હોય અને સ્થિતિબંધ ઉત્કૃષ્ટ હોય ત્યારે ઉત્કૃષ્ટ નિપાદિ કેટલા મળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org