________________
૧૫૦
ઉદ્વર્તના-અપવર્ણનાકરણ
ઉત્કૃષ્ટનિક્ષેપ
જઘરા નિક્ષેપ ઉત્કૃ૦ અતિસ્થાપના જઘ૦ અતિસ્થાપના અપવર્તમાન સ્થિતિ
નિર્ષિકો
ઉસ્થિતિબંધ – બંધાવલિકા – ૧ આવલિકા (અતિ) – ૧ સમય (સ્વનિષેકનો) સમયાધિક 1 આવલિકા ૧ આવલિકા (૧ સમયગૂન) 3 આવલિકા ઉસ્થિતિબંધ – બંધાવલિકા – ઉદયાવલિકા
= =
અપ, નિષેક નંબર
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૦ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩
અતિ
નિક્ષેપ
........
*
જઘ નિક્ષેપ તુલ્ય. અતિ વધતાં વધતાં ૧ આવલિકા થઈ.
.....................................
ઉત્તરોત્તર બિપિ વધતો જશે.
અતિ = ૧ આવલિકા
નિપ
અતિ આવલિકા ૧ર સમયની કલ્પી છે. * નિશાની પ્રથમ સમયે અપવામાન વિકની છે.
વ્યાઘાતભાવિની અપવર્તના -
અહીં સ્થિતિઘાત એ વ્યાઘાત છે. સ્થિતિઘાતમાં જેટલો સ્થિતિખંડ ઘાલ્યમાન હોય છે એ કંડક કહેવાય છે. આ કંડક જઘથી P / a જેટલો હોય છે અને ઉત્કૃષ્પી દેશોન ડાયસ્થિતિ જેટલો હોય છે. (પંચસંગ્રહમાં કંડકનું ઉત્કૃ૦ પ્રમાણ ડાયસ્થિતિ જેટલું કહ્યું છે. જે સંભવિત જળ સ્થિતિ સ્થાને રહેલો જીવ તે જ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધી શકે છે તે સ્થિતિ સહિતની ઉપરની બધી સ્થિતિઓ ડાયસ્થિતિ કહેવાય છે.) ૧. બંધનકરણમાં જે ડાયસ્થિતિ છે તેના કરતાં આને જુદી જાણવી. કારણ કે બંધનકરણમાં
એ અંતઃકોકો સારા પ્રમાણ છે જ્યારે અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ – અંત:કોકો ) પ્રમાણ છે. તે પણ એટલા માટે કે અલ્પબદુત્વમાં સમયવ્ન દેશોન ડાયસ્થિતિ પ્રમાણ જે અતિસ્થાપના છે એના કરતાં સર્વસ્થિતિને વિશેષાધિક કહી છે. વસ્તુતઃ, સંભવિત જે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પરથી જીવ મોટામાં મોટો સ્થિતિઘાત કરી લીધો અંત કોકો સત્તાવાળો થઈ જાય એ સ્થિતિસત્તા અહીં અપવર્તનામાં ડાયસ્થિતિ તરીકે અભિપ્રેત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org