________________
૧૪૬
ઉદ્વર્તના-અપવર્તનાકરણ
અંદર જે દલિક હશે તે કમસેકમ ૧ આવલિકા જેટલું પ્રાચીન તો હશે જ. તેથી એની ૭OOOO નિષેકોની-કર્મલતા, વર્તમાન બંધસમયથી જ્યાં ૭OOOO નિષેકો પૂર્ણ થાય તે નિષેકની પહેલાં જ એક આવલિકા જેટલા નિષેક પૂર્વે જ અંત પામી જતી હોવાથી એ ઉપરના નિષેકોમાં એ દલિકોનો નિક્ષેપ મળી શકે નહીં. તેથી મિથ્યા માટે પ્રાચીન દલિકોની ઉદ્વર્તના ન લેતાં, ઉત્કૃષ્ટસ્થિતિબંધ બંધાયેલ દલિકને બંધાવલિકા વીતાવી અપવર્તન કરાવી પછીના સમયે ઉવર્તન કરાવી. એ વખતે ઉત્કૃષ્ટસ્થિતિબંધકાળે થયેલ સત્તામાંથી નીચેની બંધાવલિકા અને ૧ અપવર્તના સમય (= ૧૧ સમય) વીતી જવાથી એટલી સત્તા ઓછી થઈ ગઈ છે. તેથી વિવક્ષિત ઉદ્વર્તનાને નિર્વાઘાતે જાળવી રાખવા માટે હવે ૧૨મા સમયે નવી સ્થિતિબંધ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરતાં ૧૧ સમય (સમયાધિક આવલિકા) જેટલો ઓછો કરાવ્યો. મિથ્થામાં, ઉત્કૃષ્ટસ્થિતિબંધ થવાના સમયથી ૧૨મા સમયે, ૨૨મા નિષેકમાં રહેલું દલિક ઉત્કૃષ્ટથી ૭0000માં નિષેકમાં પડ્યું એટલે કે ૬૯૯૭૮ સમય (ઉત્કૃસ્થિતિબંધ
આવલિકા-અપવ સમય–સ્વસમય) જેટલું ઉદ્વર્યુ=ઊંચે ગયું. શેષ કર્મો માટે.. જેમકે ૫૧૧ મા નિષેકમાંથી ૨૦૪૯૯મા નિષેકમાં પડ્યું, એટલે કે ૧૯૯૮૮ સમય (ઉત્કૃષ્ટસ્થિતિબંધ-૧–ઉદયા –સ્વસમય) જેટલું ઉદ્વર્યું. આ વિવલિત એક સમયે વધુમાં વધુ કેટલું ઉદ્વર્તી શકે એ જણાવ્યું. આત્મા પર રહેવાના સંપૂર્ણકાળ દરમ્યાન નામાદિ કર્મોનું દલિક પણ અન્યાન્ય સમયે ઊંચે જતાં જતાં કેટલું જઈ શકે ? એ જો વિચારવું હોય તો મિથ્થાની જેમ જ બંધાયા પછી ૧૧મા સમયે અપવર્નનાથી ૨૨મા સમયમાં લાવવું. અને પછી એ ઉંચકાતા ઉંચકાતા ૭0000મા સમય સુધી પહોંચી શકે છે. તેથી ૬૯૯૭૮ જેટલું ઉદ્વર્તી શકે છે એમ કહેવાય. મિથ્યા અંગેની આ વાત ચૂર્ણિકારે આ રીતે કહી છે કે – 'जाए ठिइए जेत्तिएणं ठितिकालो पूरति सा ट्ठिती तत्तियं उवट्टिजति'
જુદા જુદા સમયે પ્રથમસમય બદ્ધ કર્મલતા.
સમય
૫૦૧
સત્તા ૧૯૯૯
૨૦૪૯લ્મો નિષેક
પ૦૨
૧૯૯૯૮
૫૦૩
૧૯૯૦
૫૦૪
૧૯૯૯૬
૧૫૦૦
૧૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org