________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૪૫ [નિર્વાઘાતભાવિની અપવર્તના -
ઉદયાવલિકાની ઉપરની સ્થિતિની અપવર્તના સમયાધિક ! આવલિકામાં થાય છે અને અતિસ્થાપના (સમયગૂન) ૩ આવલિકા હોય છે. એટલે કે ધારો કે આવલિકા = ૧૨ સમય છે તો, ૧૩ મા નિષેકના દલિકોની અપવર્નના (1 + ૧ = ૫). ૧ થી ૫ નિષેકોમાં થશે અને ૭ નિષકોની અતિસ્થાપના છૂટે. પછી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ અતિસ્થાપના વધતી વધતી ૧ આવલિકા થાય છે, અને નિક્ષેપ એટલો જ સમયાધિક ! આવલિકા રહે છે. ત્યારબાદ જે ઉપરના ઉપરના નિષેકોમાંથી અપવર્તના થાય છે તેમાં અતિસ્થાપના ૧ આવલિકા જ રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. - કોઈપણ નિષેકમાંથી ઉપડેલા દલિકનો જઘ૦ નિક્ષેપ આવલિકા/a (એટલે ધારો કે ૧૦/a =૨)
જેટલો તો હોય જ છે. હવે જો ૨૦૪૮૮મા નિષેકમાંથી દલિક ઉપડે તો, એના માટે ૨૦૪૮૯ થી ૨૦૪૯૮ સુધીના ૧૦નિકો તો અતિસ્થાપના તરીકે છોડવા પડે. તેથી નિક્ષેપ માટે ર નિષેક મળે નહીં. તેથી એ ૨૦૪૮૮ મા નિષેકમાંથી ઉદ્વર્તના થતી નથી. પણ ૨૦૪૮૭ મા નિષેકમાંથી એ થઈ શકે છે, કેમકે એને ૨૦૪૯૭ સુધી અતિસ્થાપના અને પછી ૨૦૪૯૮, ૨૦૪૯૯ આ બે નિષેકમાં નિક્ષેપ મળી શકે છે. આ જઘ૦ નિક્ષેપ છે. ૨૦૪૮૬ મા નિષેકમાંથી જે દલિકો ઉપડશે તેની પણ અતિસ્થાપના આવલિકા માત્ર (૨૦૪૮૭ થી ૨૦૪૯૬ = ૧૦) હશે અને નિક્ષેપ ૩ સમયનો થશે. આમ નીચે નીચેના નિષકો માટે અતિસ્થાપના સરખી રહેશે અને નિક્ષેપ ૧-૧ સમય વધતો જશે. આવું ઉત્કૃષ્ટનિક્ષેપ સુધી (૬૯૦મા નિષેક સુધી) થશે. ત્યારબાદ નિક્ષેપ એટલો જ રહેશે અને અતિસ્થાપના ૧-૧ સમય વધતી જશે, યાવત્ અતિસ્થાપના પણ ઉત્કૃ થશે. અને ત્યારબાદ હજુ નીચે ઉતરવામાં તો ઉદયાવલિકામાં પ્રવેશ થઈ જવાથી ઉદવર્તના હોતી નથી.
આમ ઉત્કૃષ્ટ ઉદ્વર્યમાનસ્થિતિ ૫૧૧ થી ૨૦૪૮૭ = ૧૯૯૭૭ સમય મળશે. એટલે કે ઉત્કૃષ્ટસ્થિતિબંધ (૨૦OO0)–૧– ઉદયાવલિકા (૧૦)- અતિસ્થાપનાવલિકા (૧૦)આવલિકા/a (૨) જેટલી મળશે. વળી, પ્રથમસમયબદ્ધ દલિક, કે જે બંધસમયે ૨૦૦૦૦મા નિષેક સુધી પડ્યું હતું, તે આ રીતે ઉદ્વર્તના દ્વારા ૨૦૪૯૯મા નિષેક સુધી પહોંચી ગયું. આ જ રીતે ફરી-ફરી ઉદ્વર્તના દ્વારા એ ૭૦૦૦૦ મા નિષેક સુધી પહોંચી શકે છે.
મિથ્યા સિવાયના શેષ કર્મોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦OOO વગેરે છે. એટલે તે કર્મોના પ્રાચીન દલિકોનો ઉદ્વર્તનાકાળે બધ્યમાન ચરમનિષેકમાં પણ નિક્ષેપ થઈ શકે છે, કેમકે તે પ્રાચીન દલિકોની કર્મલતાના ૭0000 નિષેક, ત્યાં સુધીમાં પૂરા થઈ જ જાય એવું હોતું નથી.
જ્યારે મિથ્યા નો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૭૦૦૦૦ છે. આ બંધસમયસહિતની પૂર્વ આવલિકાનું દલિક તો અબાધાની ઉપર રહ્યું છે. એટલે ઉદયાની બહાર અને અબાધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org