________________
૧૨૮
સંક્રમકરણ
રહે તેમજ વિચરમ અને ચરમસમયે ઉત્કૃષ્ટ યોગવાળો થાય, અને ત્યાંથી નીકળીને પંચે તિર્યંચ થાય. ઉત્કકષાય અને ઉત્કૃષ્ટયોગ યુગપદ્ એક સમય જ રહેતા હોવાથી ઉત્કૃષ્ટ કષાયને ચરમસમયે કહ્યો નથી. - આવો નારકી સ્વઆયુના ચરમસમયે સંપૂર્ણ ગુણિતકર્માશ હોય છે. તે સમયે, ૭૦ કોકો, સાગરો પૂર્વે બાંધેલ દલિકોનો એક અંશ સત્તામાં હોય છે. પછીના સમયે એ અંશ ક્ષીણ થઈ જાય છે. માટે ચરમસમય કહ્યો. ઉત્ક્રપ્રદેશસંક્રમના સ્વામીઓ * ઔદા૦૭, જ્ઞાના. ૧૪ - ગુણિતકર્માશ જીવ પંચે તિની પ્રથમાવલિકાના
ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે. (આ સમયે ૭મીના ચરમસમયે ઉત્કૃળ્યોગે બાંધેલદલિકની પણ બંધાવલિકા
વીતી ગઇ હોવાથી એ પણ સંક્રમે.) * સૂ સંપરાયે ન બંધાતી )
૩૨ પાપ પ્રકૃતિઓ, નિદ્રાદ્ધિક, | ગુણિતકર્માશ ક્ષેપક ૧૦માના ચરમસમયે, અશાતા, ઉપઘાત, અપ્રથમસંઘ૦ (ગુણસંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળે. સંસ્થાન ૧૦, અશુભવર્ણાદિ ૯, કુખગતિ, અપર્યા, અસ્થિર ષટક,
નીચગોત્ર ) ૮ કષાય, થીણદ્ધિ ૩, તિ૦૨, ૩ ગુણિતકર્માશ ક્ષેપકને ૯મા ગુણઠાણે તે વિકલ ૩, સૂક્ષ્મ, સાધા, કે તેના ચરમસંક્રમે સર્વસંક્રમ વડે. હાસ્યાદિ ૬ = ૨૪ - * શાતાવેદનીય - ૭મી નરકમાંથી પંચેતિમાં આવી પ્રથમસમયથી ઉત્કૃષ્ટ
બંધકાળ સુધી શાતા બાંધે, અને એ વખતે અશાતા સંક્રમાવે. આ બન્ને રીતે શાતાને પુષ્ટ કરી પછી અશાતાની
બંધાવલિકાના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવે. * મિશ્ર-મિથ્યા મોહ - ગુણિત કર્ભાશ જીવ ક્ષાયિક પામતી વખતે સ્વ સ્વના
ચરમસંક્રમે સર્વસંક્રમ વડે. '* સભ્ય મોહ - ૭મી નરકમાં ઢિચરમ અંતર્મુહૂર્વે ઔપ૦ સભ્ય પામી શક્ય એટલા
દીર્ઘકાળ સુધી ગુણસંક્રમ વડે મિથ્યા મિશ્રના દલિકો એમાં સંક્રમાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org