________________
૧૩૦
સંક્રમકરણ
* સ્ત્રીવેદ - નારકમાં સિતકર્માશ થયા પછી તિર્યંચ થઈને યુગલિક થાય. ત્યાં
P / a સુધી વારંવાર સ્ત્રીવેદ બાંધી અકાળમૃત્યુ પામી અલ્પસ્થિતિક દેવ બને. ત્યાં ૧૦000 વર્ષ જીવી મનમાં આવી કોઈપણ વેદે
શીઘક્ષપક થાય. સ્વચરમસંક્રમે સર્વસંક્રમ વડે.... * પુરુષવેદ – ગુણિતકર્માશ ઈશાનદેવમાં નપું વેદને પુષ્ટ કરી સંખ્યાતવર્ષાયુ ભવ
દ્વારા યુગલિકમાં જાય. ત્યાં સ્ત્રીવેદને પુષ્ટ કરે. પછી સમ્ય પામી પુવેદને બંધ અને સંક્રમ દ્વારાP/a સુધી પુષ્ટ કરે. અંતે મિથ્યાત્વે જઈ જઘન્યાયુદેવમાં જઈ અંતર્મ બાદ સભ્ય પામી પુનઃ પુર્વેદને બંધ - સંક્રમથી પુષ્ટ કરે. ત્યાંથી મનુમાં શીધ્ર ક્ષપક થાય. ત્યાં ચરમ ખંડમાંથી
ચરમપ્રક્ષેપ જે કરે તે ઉત્કટ પ્રદેશસંક્રમ હોય.... ૨ * સંજ્વલનક્રોધ-માન-માયા - ગુણિતકર્માશ ક્ષેપકને વેદની જેમ પોતપોતાના
ચરમપ્રક્ષેપે ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ મળે. * સંવ લોભ - ગુણિતકર્માશજીવ મનુ માં ૨ વાર ઉપશમ શ્રેણિ માંડે અને
સંવ લોભમાં સંવ ક્રોધાદિનો ગુણસંક્રમ કરી સંજ્વલોભને પુષ્ટ કરે. પછી મિથ્યાત્વે જઈ ફરીથી મનુoથઈ ફરીથી ૨ વાર ઉપશમશ્રેણિ માંડે. ફરીથી પુષ્ટ કરે. પાછો મિથ્યાત્વે આવી મનુષ્યમાં જાય. શીઘક્ષપક બને. અંતરકરણ ક્રિયાના ચરમસમયેયથાપ્રવૃત્તસંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. ત્યારબાદ આનુપૂર્વીસંક્રમ હોવાથી
સંજવલોભનો સંક્રમ હોતો નથી. ૧. યુગલિકમાં P/a આયુષ્ય અકાળ મૃત્યુ કોઈક જ પામે છે. એ વખતે વધુ સંક્લેશ હોવાથી વધુ સ્થિતિબંધ અને વધુ પ્રદેશબંધ થતો હોય એવું હોવું જોઈએ. વળી યુગલિકમાં પ્રારંભકાળ બદ્ધ દલિક યથાપ્રવૃત્ત સંક્રમથી P/ a કાળમાં લગભગ સંક્રાન્ત થઈ જવાથી P/aકરતાં અધિક કાળ લેવામાં ઉત્કૃષ્ટ ન થાય. અથવા યુગલિકમાં જેમ આયુષ્ય વધારે હોય છે તેમ વિશુદ્ધિ વધારે હોય છે. સ્ત્રીવેદની અપેક્ષાએ પુવેદ વિશુદ્ધિને સાપેક્ષ છે, તેથી પુત્રવેદનો બંધકાળ સ્ત્રીવેદના બંધકાળ કરતાં સંખ્યાતગુણહીન જ રહેતો હોવા છતાં, અધિક આયુષ્યવાળા યુગલિકને અલ્પાયુષ્ક યુગલિક કરતાં પ્રમાણમાં અધિક હોય છે. તેથી ૩ પલ્યો વગેરે વાળો યુગલિક ન લેતા P/aવાળો યુગલિક લેવો. આવો પદાર્થ લાગે છે. તત્ત્વ બહુશ્રુતગમ્યમ્... અહીં કોઈપણ વેદે શ્રેણિ માંડે એમ એટલા માટે કહ્યું કે ત્રણેને સ્ત્રીવેદનો ક્ષય સમાનકાળે જ થતો હોવાથી ગુણસંક્રમથી વધુ સંક્રમી જવાનો પ્રશ્ન ઊભો થતો નથી.. ૨. પુ.વેદમાં બંધવિચ્છેદ બાદ સમયજૂન ૨ આવલિકાએ સંપૂર્ણ ખાલી થઈ જાય છે. તેમ છતાં એનેન કહેતાં ઉદ્વેલનાની પ્રક્રિયાના ચરમખંડનો ચરમપ્રક્ષેપ એટલા માટે કહ્યો છે કે સમયજૂન ૨ આવલિકાના ચરમસમયે તો માત્ર ચરમસમયબદ્ધ દલિકો હોય છે. તેથી ઉત્કૃષ્ટ મળી શકે નહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org