________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૨૩
ચરમખંડને ખાલી કરતાં P/ a કાળ લાગે અને દ્વિચરમખંડનું જેટલું દલિક ચરમસમયે પરપ્રકૃતિમાં નાંખે છે એટલું એટલું દલિક ચરમખંડમાંથી પ્રતિસમય ખાલી કરાય તો ચરમખંડને ખાલી કરતાં અંગુલઅસં = અસંકાળચક્ર લાગે.
ઉલાતી પ્રકૃતિઓના સ્વામી તથા કાળ * આહા૦ ૭ - સર્વવિરતિમાંથી અવિરતિમાં આવ્યા બાદ અંતર્મુપછી આની
ઉવેલના શરુ થાય. P / a માં સંપૂર્ણ ઉવેલાઈ જાય. * અનંતા- ૪ - ૪/૫/૬/૭ગુણઠાણાવાળા ચતુર્ગતિક જીવો વિસંયોજના કરતી વખતે
(કે મનુષ્યો ક્ષાયિક સમ્ય૦ પામતી વખતે) અંતર્મુમાં ઉવેલે. * મિશ્ર-મિથ્યા ન ૪/૫/૬/૭ ગુણઠાણાવાળા મનુષ્યો ક્ષાયિક સભ્ય પામતી
વખતે અંતર્મુમાં ઉવેલે. * ૮ કષાય, ૯ નોકષાય, થીણદ્ધિ-૩, નામની ૧૩, સંવક્રોધ-માન-માયા -
આ ૩૬ પ્રકૃતિઓ... ક્ષપક નવમા ગુણઠાણે અંતર્મુમાં ઉવેલે. * સમ્ય મિશ્રમોહ - ૧ લે ગુણઠાણે P / a કાળમાં ઉવેલે. * નામકર્મની ૯૫ની + સત્તાવાળો જીવ એકે૦માં ક્રમશઃ દેવદ્રિક, વૈક્રિય ૯ ને
(વૈ૦૭ + નરકદ્ધિક) P / a કાળમાં ઉવેલું છે. એ ઉવેલ્યા પછી તેઉવાઉ૦ના જીવો ક્રમશઃ ઉચ્ચગોત્ર અને
મનુદ્ધિકને P / a કાળમાં ઉવેલ છે. વિધ્યાત સંક્રમ' | - સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણ કે દેવાદિભવને આશ્રીને જે
કર્મપ્રકૃતિઓનો અબંધ કે બંધવિચ્છેદ હોય છે તેવી
પ્રકૃતિઓનો સંક્રમ તે વિધ્યાતસંક્રમ. * મિથ્યા૦ મિશ્ર - ૪ થી ૭ ગુણઠાણે * નપુ. વેદ વગેરે – બીજા વગેરે ગુણઠાણે ગુણનિમિત્તે બંધાતી નથી. માટે નરકાયુવિના ૧૪ ત્યાંથી ૭મા ગુણઠાણા સુધી એનો વિધ્યાતસંક્રમ થાય
છે. પછી ગુણસંક્રમ. * થીણદ્વિત્રિક વગેરે તિર્યંચાયુ વિના ર૪ ત્રીજા વગેરે ગુણઠાણે વિધ્યાતસંક્રમ * મનુદ્ધિક વગેરે ૯ પાંચમા વગેરે ગુણઠાણે * પ્રત્યા કષાય ૪ - છઠ્ઠા વગેરે ગુણઠાણે ૧. પ્રગટેલો અગ્નિ શાંત થઈ જવો તે ‘વિધ્યાત !” યથાપ્રવૃત્તસંક્રમ બંધ થયે અત્યંત અલ્પ
દલિકોનો પરપ્રકૃતિમાં જે સંક્રમ થાય છે તે વિધ્યાતસંક્રમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org