SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૨૩ ચરમખંડને ખાલી કરતાં P/ a કાળ લાગે અને દ્વિચરમખંડનું જેટલું દલિક ચરમસમયે પરપ્રકૃતિમાં નાંખે છે એટલું એટલું દલિક ચરમખંડમાંથી પ્રતિસમય ખાલી કરાય તો ચરમખંડને ખાલી કરતાં અંગુલઅસં = અસંકાળચક્ર લાગે. ઉલાતી પ્રકૃતિઓના સ્વામી તથા કાળ * આહા૦ ૭ - સર્વવિરતિમાંથી અવિરતિમાં આવ્યા બાદ અંતર્મુપછી આની ઉવેલના શરુ થાય. P / a માં સંપૂર્ણ ઉવેલાઈ જાય. * અનંતા- ૪ - ૪/૫/૬/૭ગુણઠાણાવાળા ચતુર્ગતિક જીવો વિસંયોજના કરતી વખતે (કે મનુષ્યો ક્ષાયિક સમ્ય૦ પામતી વખતે) અંતર્મુમાં ઉવેલે. * મિશ્ર-મિથ્યા ન ૪/૫/૬/૭ ગુણઠાણાવાળા મનુષ્યો ક્ષાયિક સભ્ય પામતી વખતે અંતર્મુમાં ઉવેલે. * ૮ કષાય, ૯ નોકષાય, થીણદ્ધિ-૩, નામની ૧૩, સંવક્રોધ-માન-માયા - આ ૩૬ પ્રકૃતિઓ... ક્ષપક નવમા ગુણઠાણે અંતર્મુમાં ઉવેલે. * સમ્ય મિશ્રમોહ - ૧ લે ગુણઠાણે P / a કાળમાં ઉવેલે. * નામકર્મની ૯૫ની + સત્તાવાળો જીવ એકે૦માં ક્રમશઃ દેવદ્રિક, વૈક્રિય ૯ ને (વૈ૦૭ + નરકદ્ધિક) P / a કાળમાં ઉવેલું છે. એ ઉવેલ્યા પછી તેઉવાઉ૦ના જીવો ક્રમશઃ ઉચ્ચગોત્ર અને મનુદ્ધિકને P / a કાળમાં ઉવેલ છે. વિધ્યાત સંક્રમ' | - સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણ કે દેવાદિભવને આશ્રીને જે કર્મપ્રકૃતિઓનો અબંધ કે બંધવિચ્છેદ હોય છે તેવી પ્રકૃતિઓનો સંક્રમ તે વિધ્યાતસંક્રમ. * મિથ્યા૦ મિશ્ર - ૪ થી ૭ ગુણઠાણે * નપુ. વેદ વગેરે – બીજા વગેરે ગુણઠાણે ગુણનિમિત્તે બંધાતી નથી. માટે નરકાયુવિના ૧૪ ત્યાંથી ૭મા ગુણઠાણા સુધી એનો વિધ્યાતસંક્રમ થાય છે. પછી ગુણસંક્રમ. * થીણદ્વિત્રિક વગેરે તિર્યંચાયુ વિના ર૪ ત્રીજા વગેરે ગુણઠાણે વિધ્યાતસંક્રમ * મનુદ્ધિક વગેરે ૯ પાંચમા વગેરે ગુણઠાણે * પ્રત્યા કષાય ૪ - છઠ્ઠા વગેરે ગુણઠાણે ૧. પ્રગટેલો અગ્નિ શાંત થઈ જવો તે ‘વિધ્યાત !” યથાપ્રવૃત્તસંક્રમ બંધ થયે અત્યંત અલ્પ દલિકોનો પરપ્રકૃતિમાં જે સંક્રમ થાય છે તે વિધ્યાતસંક્રમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy