________________
૧૨૪
સંક્રમકરણ
* અરતિ-શોક વગેરે ૬ - સાતમા ગુણઠાણે * વૈ૦ ૧૧, આહા૦૭, જાતિચતુષ્કો નારકો તેમજ સનસ્કુમારાદિદેવોને સ્થાવર ૪, આતપ ૨૭ ઈ ભવનિમિત્તે અબંધ હોવાથી વિસંક્રમ
(ટીકાકારના મતે) * ઉપરોક્ત ૨૭+તિ. ૨, આનતાદિદેવોને વિસંક્રમ ઉદ્યોત ૩૦
(ટીકાકારના મતે) (ચૂર્ણિકારોના મતે આ દેવોને આહ૦૭ સિવાયની અનુક્રમે ૨૦ અને ૨૩ પ્રકૃતિઓનો
વિધ્યાતસંક્રમ હોય છે. * વૈ૦૧૧, સૂથમ ૩, વિકલ ૩-૧૭ ઈશાનાન્ત દેવોને વિધ્યાતસંક્રમ (ચૂર્ણિ૦) * ૬ સંઘ૦, અપ્રથમ ૫ સંસ્થાન, નપુo, મનુ૦૨, ]
ઔદા-૭, દુર્ભગત્રિક, નીચગોત્ર,કુખગતિ ૪૦ યુગલિકોનેવિગ્સક્રમ
જાતિ૪, સ્થા૦૪, તિ૦૨, નરક ૨, આતપ, ઉદ્યોત ) * મનુદ્ધિક, ઉદ્યોત ૩ ૭મી નરકના મિથ્યાત્વીને વિસંક્રમ,
આ ઉપરાંત તિ, મનુષ્યોને ત્રીજા વગેરે ગુણઠાણે મનુ૨, ઔદા૦૭, પ્રથમસંઘ આ ૧૦નો વિસંક્રમ હોવો જોઈએ.
સત્તામાં રહેલ દલિકો + અસં. કાળચક્રના સમયો.... આટલા દલિકો વિધ્યાત સંક્રમ વડે પ્રતિસમય સંક્રમે છે. એટલે કે પ્રથમસમયે જેટલું દલિક પરપ્રકૃતિમાં નાંખે છે એટલું પ્રતિસમય જો નાંખ્યા કરે તો સંપૂર્ણ દલિયા ખાલી કરતાં અસંકાળચક્ર લાગે.
૧. છ-સાતમથી નીચે આવનાર જીવને પ્રથમ અંતર્મમાં આહ૦૭નો વિસંક્રમ હોય છે.
ત્યારબાદ ઉદ્દેલના સંક્રમ ચાલુ થાય છે. ભવના અંતસમય સુધી સંયમ જાળવી રાખનાર જીવ નરકમાં જતો નથી. નરકમાં જનારો, છેવટે છેલ્લા અંતર્મમાં તો નીચે આવેલો જ હોય છે, અને એ અંતર્મુમાં આહા૦૭નો વિસંક્રમ થાય છે. એટલે નરકના પ્રથમ સમયથી જ એનો ઉવેલના સંક્રમ હોવો જોઈએ. ભવના ચરમ સમય સુધી સંયમ જાળવી રાખનારો દેવમાં જાય છે. એટલે દેવ ભવમાં ૪થા ગુણઠાણે પ્રથમ અંતર્મમાં આહા૦૭નો વિસંક્રમ મળી શકે, પણ ત્યારબાદ તો ઉદ્દેલના જ હોય છે. એટલે પ્રથમ અંતર્મના અલ્પકાળની વિવક્ષા ન રાખીને ચૂર્ણિકારે આ જીવોને અનુક્રમે ૨૦ અને ૨૩ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ કહ્યો હોય એમ લાગે છે. અથવા ચૂર્ણિકારે પહેલાં ગુણપ્રત્યયથી અબધ્યમાન અને તેથી વિધ્યાતસંક્રમવાળી પ્રકૃતિઓનો સામાન્યરૂપે ઉલ્લેખ કરી દીધો છે. પછી આ ૨૦ અને ૨૩પ્રકૃતિઓ જે કહી છે તે ભવપ્રત્યયથી વિ.સં. પામતી પ્રકૃતિઓ કહી છે. આહા૭તો કોઈપણ અવિરત જીવને ગુણપ્રત્યયથી જ વિ.સં. પામતી હોવાથી ૨૦,૨૩માં ઉમેરી ન હોય એમ પણ હોય શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org