________________
૩ર
બંધનકરણ
અલ્પ
સર્વઘાતીને માત્ર અનંતમાભાગનું દલિક મળતું હોવાથી દેશઘાતીને મળતા દલિકના વિભાજન અંગે સર્વઘાતીની સંખ્યા ગણતરીમાં લીધી નથી, એ જાણવું. તે તે મુજબ ઉત્તર પ્રકૃતિની વળી પેટાપ્રકૃતિઓ બંધાતી હોય તો ઓર એટલા ભાગ થાય છે. મૂળપ્રવૃતિઓમાં જઘન્યપદે અNબહુત્વનામ-ગોત્ર
સૂ૦ અપ૦ પ્રથમ સમયે જ્ઞાના૦૩
V 7 મોહનીય
V 7 વેદનીય આયુષ્ય
યોગાસં ગુણ હોવાથી ઉત્તરપ્રવૃતિઓમાં પ્રદેશ વહેંચણી
સામાન્ય નિયમ– ઘાતકર્મને ભાગે જેટલા દલિકો આવે તેનો સર્વોત્કૃષ્ટ રસવાળો અનંતમોભાગ સર્વઘાતીને ફાળે જાય છે. કારણકે સર્વઘાતી પુદ્ગલો અત્યંત સ્નિગ્ધ ગાઢ સ્ફટીક જેવા હોય છે જે તથા સ્વભાવે જ બહુ થોડા હોય છે. બાકીના અનંતબહુભાગ અનુત્કૃષ્ટ રસવાળા દલિકો દેશઘાતીને ફાળે જાય છે. કોઇપણ ઉત્તર પ્રકૃતિઓનો ગુણસ્થાનક આદિને આશ્રીને અંધવિચ્છેદ કે અબંધ હોય તો તેના ભાગના દલિકો સજાતીય પ્રકૃતિને જાય છે, જો સજાતીય પ્રકૃતિનો પણ વિચ્છેદ હોય તો વિજાતીયને જાય છે. જેમકે થીણદ્ધિનો બંધ વિચ્છેદ થયા બાદ એના ભાગનું દલિક ચક્ષુદર્શના આદિ ૬ને મળે. ૧૦માને અંતે સંપૂર્ણ દર્શનાનો બંધવિચ્છેદ. તે બધું દલિક શાતાને મળે. મૂળ પ્રકૃતિનો જ બંધવિચ્છેદ થયા બાદ ત–ાયોગ્યદલિક અન્ય બંધાતી મૂળ પ્રકૃતિઓને મળે છે. ઉત્કૃષ્ટપદે અલ્પબદુત્વ
ઉત્કૃષ્ટ યોગકાળે વધુમાં વધુ વર્ગણાઓ ગૃહીત થાય છે. એ વખતે જેટલી જેટલી વર્ગણાઓ તે તે પ્રકૃતિરૂપે પરિણમે છે તેનું અલ્પબદુત્વ. ૧. સર્વઘાતી દલિકો તામ્રપાત્રવત્ નિશિછદ્ર, ધૃતવત્ અતિસ્નિગ્ધ, દ્રાક્ષાવતું તનપ્રદેશોપચિત
અને સ્ફટિકવત્ અતિનિર્મળ હોય છે. દેશઘાતી સ્પદ્ધકો ચટાઈ, કાંબળી, વસ્ત્રના છિદ્ર જેવા અનેકવિધ છિદ્રોવાળા, અલ્પસ્નેહવાળા અને નિર્મળતારહિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org