________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૪૩
X
X
X
(૯) અધસ્તનપ્રરૂપણા– એક ષસ્થાનમાં નીચે પ્રમાણે સ્થાનો હોય છે. કંડક=K
અનંતગુણવૃદ્ધિના (પના) સ્થાનો K= અસત્કલ્પનાએ ૪ અસગુણવૃદ્ધિના (૪ના) સ્થાનો K x (K+૧). = ૨૦ સંખ્યાતગુણવૃદ્ધિના (૩ના) સ્થાનો K x (K+૧) = ૧૦૦ સંખ્યાતભાગવૃદ્ધિના (૨ના) સ્થાનો K x (K+૧) = ૫OO અસંહભાગવૃદ્ધિના (૧ના) સ્થાનો K ૪ (K+૧) = ૨૫૦૦
અનંતભાગવૃદ્ધિના (૦ના) સ્થાનો K x (K+૧)" = ૧૨૫00 એટલે કે એક સ્થાનમાં K°+6KY+15K+20K+15K+6K આટલા સ્થાનો હોય છે. (અસત્ કલ્પના મુજબ ૧૫૬૨૪) પ્રશ્ન- પ્રથમ અસંહભાગવૃદ્ધિના સ્થાન નીચે અનંતભાગવૃદ્ધિના સ્થાનો કેટલા ? ઉત્તર- કંડક K(૪) પ્રમાણ. આ જ પ્રમાણે પ્રથમ સંખ્યાતભાગ નીચે અસંહભાગના,
સંખ્યાતગુણ નીચે સંખ્યાતભાગના, અસં ગુણ નીચે સંખ્યાતગુણના, અને
અનંતગુણ નીચે અસગુણના સ્થાનો કંડક પ્રમાણ છે. એકાંતરી વગેરે માર્ગણા– વિવક્ષિત પ્રકારના સ્થાનની નીચે, વચ્ચે ૧,૨,૩, કે ૪ પ્રકારના સ્થાન છોડીને જે પ્રકારના સ્થાનો આવે તે કેટલા કેટલા હોય તેનો વિચાર. એકાંતરી– પ્રથમ સંખ્યાત ભાગ નીચે અનંતભાગના સ્થાનો કેટલા ?
K x (K+1) = (૪*૫=૨૦) આ જ રીતે સંખ્યાતગુણ નીચે અસંહભાગના, અસં ગુણ નીચે સંખ્યાતભાગના, અને પ્રથમ અનંતગુણ
નીચે સંખ્યાતગુણના સ્થાનો K (K+1) છે. કિઆંતરી- પ્રથમ સંખ્યાતગુણ નીચે અનંતભાગવૃદ્ધિના સ્થાનો કેટલા ?
= K ૪ (K+1) = (૪૪૨૫=૧૦૦) આ જ પ્રમાણે પ્રથમ અસંહગુણ નીચે અસંહભાગના અને અનંતગુણ નીચે સંખ્યાત ભાગના સ્થાનો K
x (K+1) હોય છે. ત્રિઆંતરી- પ્રથમ અસગુણ નીચે અનંતભાગના સ્થાનો કેટલા ?
= Kx (K+1)= = (૪૪૧૨૫=૫OO) આ જ પ્રમાણે પ્રથમ અનંતગુણ નીચે અસંહભાગના સ્થાનો પણ K ૪ (K+1) જેટલા જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org