________________
૧૧૮
સંક્રમકરણ
* ઔદા૦૭, મનુ૦૨, પ્રસંઘયણ - આ ૧૦નો ઉત્કૃષ્ટરસ સમન્વીઓ બાંધી
સાધિક ૧૩ર સાગરો સુધી ટકાવી રાખે છે. બંધાવલિકા બાદ ત્યાં સુધી તેઓ એને સંક્રમાવે છે. બાંધ્યા પછી જ્યારે મિથ્યાત્વે જાય ત્યારે પણ, ચારે ગતિમાં
જ્યાં જાય ત્યાં પણ અંતર્મુપર્યત એ રસને સંક્રમાવે છે. * દેવાયુનો ઉત્કૃષ્ટરસ અપ્રમત્ત બાંધે અને બંધાવલિકા બાદ સંક્રમાવે. દેવભવમાં
પણ સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધી સંક્રમાવે. * શેષ ૩ આયુનો - ઉત્કૃષ્ટ રસ મિથ્યાત્વીઓ બાંધે છે અને બંધાવલિકા બાદ
એનો ઉત્કૃષ્ટ રસ સંક્રમાવે છે. ભવાંતરમાં પણ સમયાધિક આવલિકા શેષ ન રહે
ત્યાં સુધી એને સંક્રમાવે છે. * આતપ-ઉદ્યોતનો ઉત્કૃષ્ટ રસ મિથ્યાત્વીઓ બાંધે, બંધાવલિકા બાદ અંતર્મુ
સુધી સંક્રમાવે છે. અંતર્મુડ માં નાશ થવા પહેલા સભ્ય પામી જાય તો આ શુભપ્રકૃતિઓ હોવાથી એનો રસ જળવાઈ રહેવાના કારણે સંક્રમ પણ સાધિક
૧૩૨ સાગરો સુધી ચાલુ રહે છે. * શાતા વગેરે શેષ ૫૪ શુભનો - ઉત્કૃષ્ટરસ તે તેના બંધવિચ્છેદ વખતે
શ્રેણિમાં રહેલા જીવો ચરમબંધ બાંધે છે અને બંધાવલિકા બાદ ૧૩મા ગુણઠાણાના ચરમસમય સુધી સંક્રમાવે છે. શાતા-યશ-ઉચ્ચ-૧૨-૧૩ના જીવો. શેષ-૫૧-૯-૧૦-૧૨-૧૩ના જીવો.
() જઘરસંક્રમના સ્વામી - જ્યાં સુધી અંતરકરણ કર્યું નથી હોતું ત્યાં સુધી લપકને ઘાતકર્મોનો જે રસ સત્તામાં હોય છે તેના કરતાં સૂએકે જીવોને અનંતમો ભાગ જ સત્તામાં હોય છે. અંતરકરણક્રિયા બાદ જે રસ ક્ષેપકને સત્તામાં હોય છે એના કરતાં સૂએકેને અનંતગુણ સત્તામાં હોય છે. શેષ અશુભપ્રકૃતિઓનો સયોગી કેવલીને જે રસ સત્તામાં હોય છે તેના કરતાં અસંજ્ઞી પંચે જીવો તેમજ નીચે નીચેના જીવોને અનંતમો ભાગ જ સત્તામાં હોય છે. * સંજ્ય૦૪, ૯નો કષાય - ૯માના ક્ષેપકો જઘસ્થિતિસંક્રમ સાથે જઘ ૦૨સ
સંક્રમાવે. * જ્ઞાના૦૧૪, નિદ્રાદ્રિક - ૧૨માની સમયાધિક આવલિકા શેષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org