________________
:
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૧૯ * સમ્ય૦ મિશ્ર મોહ - બેના ક્ષેપક સ્વચરમખંડના સંક્રમકાળે. (સમ્યનો
સમયાધિકાવલિકા શેષે). * ૪ આયુo - જઘસ્થિતિ સાથે જઘ૦ રસ બાંધ્યા બાદ બંધાવલિકા પછી...
ભવાંતરે સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. * વૈક્રિય ૧૧ - નામની ૮૪ની સત્તાવાળો અસંજ્ઞી પંચે જઘ૦ રસ બાંધી બંધાવલિકા
પછી સંક્રમાવે. પછી, અજઘ૦ * મનુ૨, ઉચ્ચ - આની સત્તાવગરનો સૂનિગોદજીવ જઘ૦ બાંધી બંધાવલિકા
બાદ સંક્રમાવે. * અનંતા- ૪ - અનંતા વિસંયોજક ૧ લે આવે ત્યારે પ્રથમ સમયે યથાસંભવ
જઘ૦ બાંધી બંધાવલિકા પછી ૧ સમય માટે. * જિન, આહા૦૭ - પ્રથમ બંધ જે યથાસંભવ જઘ૦ રસ બાંધે તેને બંધાવલિકા
બાદ ૧ સમય માટે. મિથ્યાત્વાભિમુખ સમ્યકત્વી જિનનામનો જઘ૦ રસ બાંધતો હોવા છતાં એ વખતે સત્તામાં રહેલ પૂર્વબદ્ધ અધિક રસ પણ સંક્રમતો હોવાથી જઘરસંક્રમ નથી હોતો. આ પ્રમાણે આહા. ૭ માટે પ્રમત્તાભિમુખ અપ્રમત્તને જઘરસબંધ હોવા છતાં જઘરસસંક્રમ નથી હોતો.
બાકીની ૯૭નો જઘરસ બાંધનારા પ્રમત્તાદિ જીવો પણ હોય છે, છતાં તેઓને સત્તામાં પૂર્વબદ્ધ અધિક રસ પણ હોવાથી અને એનો પણ સંક્રમ હોવાથી જઘ૦ રસસંક્રમ મળતો નથી. પણ જે સૂતેઉવાઉ૦ના જીવોએ સત્તામાંથી ઘણા રસનો નાશ કર્યો હોય છે અને સૂએકે જીવોને સત્તાગત રસ કરતાં પણ અલ્પરસ બાંધે છે તે જીવો તે જ ભવમાં કે બેઈન્દ્રિયાદિ ભ માં જ્યાં સુધી વધુ રસ ન બાંધે ત્યાં સુધી જવ૨સસંક્રમના સ્વામી મળે છે. (૭) સાદ્યાદિ () મૂળ પ્રકૃતિમાં * જ્ઞાના, દર્શના૦, અંતરાય - અજઘના સાદિ સિવાય ૩, શેષ ૩ ના બબ્બે.. કુલ ૩૪૩૩૮૬ = ૨૭. જઘ૦ ક્ષેપકને હોય, પછી અજઘ૦ ન હોવાથી એનો
સાદિ ભાંગો હોતો નથી. ૧. વૈ૦૧૧ વગેરે આ બધી પ્રકૃતિઓનો જન્ટસ સંક્રમ ૧ સમય માટે કહ્યો છે એનો અર્થ એ થાય કે પ્રથમસમયબદ્ધ રસ કરતાં દ્વિતીય સમયે અધિક રસ જ બંધાતો હોવો જોઈએ. જો એવું ન હોય તો જેટલા કાળ સુધી અધિક રસ ન બંધાય તેટલા કાળ માટે જ રસસંક્રમ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org