________________
૧૧૬
મોહનીયકર્મ
૧૧મે ક્ષાયિક સમ્યક્ત્વીને સંક્રમાભાવ થયા પછી પડે ત્યારે પાછો અજઘ સ્થિતિસંક્રમ થાય છે. તેથી અજઘ૦ સંક્રમ ચારે પ્રકારે મળે. બાકીના ૩ બબ્બે પ્રકારે. કુલ ૪ + ૬ = ૧૦. તેથી મૂળપ્રકૃતિના કુલ ભાંગા ૬૩ + ૧૦ =
૭૩ થયા.
સક્રમકરણ
ઉત્તરપ્રકૃતિમાં ચારિત્રમોહની ૨૫ના અજવ૦ ૪ પ્રકારે.....
(ઉપશમ શ્રેણિથી પડનારને સાદિ પણ મળવાથી) ચારિત્રમોહની ૨૫ના શેષ ૩ બબ્બે પ્રકારે... શેષ ૧૦૫ ધ્રુવસત્તાકનો
અજધ॰ સાદિ સિવાય ૩ પ્રકારે...
૩૧૫
શેષ ૩ના બબ્બે પ્રકાર...
૬૩૦
૨૨૪
૨૮ અવસત્તાકના ચારેયના બબ્બે ભાંગા... કુલ.....
૧૪૧૯
(૬)સ્વામિત્વહાર- જધ૦ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમદ્વારની વિચારણામાં સ્વામીઓ કહેવાઈ ગયા છે. અનુભાગસંક્રમ
૭ દ્વાર– (૧) ભેદ (૨) વિશેષલક્ષણ (૩) સ્પર્ધક પ્રરૂપણા (૪) ઉત્કૃ૦ અનુભાગસંક્રમ (૫) જઘન્ય અનુભાગ સંક્રમ (૬) સ્વામિત્વ (૭) સાદ્યાદિ
(૧) ભેદદ્વાર..... મૂળ ઉત્તરપ્રકૃતિભેદે ભેદદ્વાર સ્થિતિસંક્રમ પ્રમાણે, (૨) વિશેષલક્ષણદ્વાર... સ્થિતિસંક્રમ પ્રમાણે ઉર્જાના-અપવત્તના અને અન્ય પ્રકૃતિનયન જાણવા. અન્ય પ્રકૃતિનયનથી સ્થિતિસંક્રમમાં, સત્તામાં રહેલી બધી સ્થિતિઓ સંક્રમે છે અને જળવાઈ રહે છે, તેથી પતગ્રહની પણ એટલી સ્થિતિ થાય છે જ્યારે રસસંક્રમમાં, સત્તાગત બધો રસ સંક્રમવા છતાં જળવાઈ રહેતો નથી, કિન્તુ બધ્યમાન રસ જેટલો થઈ જાય છે.
Jain Education International
૧૦૦
(૩) સ્પર્ધક પ્રરૂપણા...જે પ્રકૃતિઓમાં માત્ર સર્વઘાતી રસસ્પર્ધકો જ હોય તેને સર્વઘાતી કહેવાય છે, જે પ્રકૃતિઓમાં દેશધાતી રસસ્પર્ધ્વકો પણ હોય છે તેને દેશધાતી કહેવાય છે. અઘાતી સ્પર્ધ્વકોના સંબંધથી પ્રકૃતિઓ અઘાતી કહેવાય છે. એ જ પ્રમાણે એક સ્થાનકાદિ સંજ્ઞા પણ રસના સંબંધથી જ જાણવી.
For Private & Personal Use Only
૧૫૦
પ્રક્રિયાનો અભવ્યાદિને અનંત ભાંગો પણ મળે છે. આ જ પ્રમાણે અનુ॰ માટે ઉત્કૃષ્ટને આશ્રીને જાણવું. જે પ્રક્રિયા પોતે જ અધ્રુવ હોય એના જઘન્યાદિ ચારે પ્રકાર સાદિ/સાંત એમ બે જ ભાંગે મળે એ સ્પષ્ટ છે. જેમકે સમ્યક્ત્વમોહનીયાદિની સત્તા અધ્રુવ હોવાથી સંક્રમ પણ અધ્રુવ હોવાના કારણે સાદિ-સાન્ત જ હોય છે.
www.jainelibrary.org