________________
, ૪૪
બંધનકરણ
ચતુઃ આંતરી– પ્રથમ અનંતગુણ નીચે અનંતભાગના સ્થાનો કેટલા ?
= K x (K+1) = (૪૪૬૨પ-૨૫00) આનાથી જણાય છે કે પ્રથમ અનંતગુણવૃદ્ધિના સ્થાન નીચે– અસંહગુણવૃદ્ધિના કંડક પ્રમાણ K = ૪ સંખ્યાતગુણવૃદ્ધિના K ૪ (K+1) = K + K = ૨૦ સંખ્યાતભાગવૃદ્ધિના K (K+1)= = K + ૨K + K = ૧૦૦ અસંહભાગવૃદ્ધિના K ૪ (K+1) = K + ૩K + ૩K + K = ૫OO અનંતભાગવૃદ્ધિના K ૪ (K+1)= = K + ૪KX + ૬K + ૪K+
K = ૨૫૦૦ સ્થાનો આવે. (૧૦)વૃદ્ધિનહાનિ– અધ્યસ્થાનોમાં કયા પ્રકારની વૃદ્ધિ હાનિ નિરંતર કેટલો કાળ મળે !
અનંતગુણ વૃદ્ધિ-હાનિ. જઘન્ય ૧ સમય ઉત્કૃ૦ અંતર્મુ
શેષ ૫ વૃદ્ધિ-હાનિ. જઘન્ય ૧ સમય ઉત્કૃ૦ આવલિ - દ (૧૧) સમયપ્રરૂપણા- તે તે સ્થાનમાં જીવને નિરંતર રહેવાનો કાળ. જઘ૦ રસસ્થાનથી
અસંશ્લોક સ્થાનો ૪ સમય. ત્યાર પછીના
અસં લોક સ્થાનો ૫ સમય ત્યાર પછીના
અસં લોક સ્થાનો ૬ સમય ત્યાર પછીના
અસં લોક સ્થાનો ૭ સમય ત્યાર પછીના
અસંશ્લોક સ્થાનો ૮ સમય ત્યાર પછીના
અસંશ્લોક સ્થાનો ૭ સમય ત્યાર પછીના
અસં લોક સ્થાનો ૬ સમય ત્યાર પછીના
અસં લોક સ્થાને ૫ સમય ત્યાર પછીના
અસં લોક સ્થાનો ૪ સમય ત્યાર પછીના
અસંશ્લોક સ્થાનો ૩ સમય ત્યાર પછીના
અસંશ્લોક સ્થાનો ર સમય ૧. સમ્યકત્વ પ્રાપ્તિ વગેરે વખતે અંતર્મુ સુધી નિરંતર અનંતગુણ વૃદ્ધિથી જીવ વિશુદ્ધયમાન
હોય છે. એટલે કે પ્રથમ સમય કરતાં બીજા સમયે અનંતગુણ વૃદ્ધિ હોય છે, એના કરત ત્રીજા સમયે અનંતગુણવૃદ્ધિ હોય છે. એમ અંતર્મસુધી ઉત્તરોત્તર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org