________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૧૩
* ૧૩ મા ગુણઠાણાના - ચરમસમયે જે પ્રકૃતિઓનો સંક્રમથી સ્થિતિક્ષય થાય છે
તેઓનો ત્યારે જઘ સ્થિતિસંક્રમ મળે છે. સત્તામાં ૧૪માના કાળ કરતાં મોટા અંતર્મુજેટલી સ્થિતિ હોય છે જે ૧૩માના અંતસમયે અપવર્તના દ્વારા ઘટીને ૧૪માના કાળ જેટલી થઈ જાય છે. ૧૩માના ચરમસમયે ઉદયાવલિકા છોડીને શેષ સંક્રમે છે. અને એ વખતે કુલસ્થિતિ જેટલી હોય એટલી સ્થિતિ મળે છે. આવી પ્રકૃતિઓ ૯૪ છે. નરકદ્ધિક વગેરે ૧૩ સિવાયની નામની ૯૦ + ર વેદનીય + ૨ ગોત્ર.
– ચસ્થિતિ = કુલસ્થિતિ અંતર્મુ ––
–
૧૩ મનો
ચમ /
સમય
૧૪ માનો કાળ
- સંખ્યામાણ સ્થિતિ
ઉદયાવલિકા
શેષ ૩૨ પ્રકૃતિઓનો ક્ષય કરતાં કરતાં P / a ભાગ જેટલો ચરમખંડ રહ્યો હોય તેનો સંક્રમ કરે એ જઘસ્થિતિસંક્રમ. આમાં વિશેષ નીચે મુજબમિથ્યાત્વ, મિશ્ર - ક્ષાયિક પામતાં ૪ થી ૭ ગુણના જીવો અનંતા- ૪ - ૪ થી ૭ ગુણઠાણાવાળા અનંતાનુબંધી વિસંયોજક ચારે
ગતિના જીવો. થીણદ્ધિ ૩ વગેરે ૨૬.૯માના ક્ષપક
આ ૩રમાંથી સ્ત્રી-નપુ. વેદ માટે સ્થિતિ = P / a + અંતરકરણનું અંતર્મુ(નપુ) વેદનો જઘસ્થિતિસંક્રમ નપુ. વેદોદયારૂઢજીવને હોય છે તે જાણવું).
શેષ ૩૦ માટે P / a + ઉદયાવલિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org