________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
વેદનીય ૧ માં ૧ ચારે પ્રકારે
ગોત્ર ૧માં ૧
મોહનીય કર્મ
સત્તાસ્થાન-૧૫
બંધસ્થાન-૧૦
સંક્રમસ્થાન-૨૩
પતદ્રુહસ્થાન-૧૮
સાદિ-સાન્તનો કાળ
Jain Education International
સાદિ-સાન્ત બે પ્રકારે
કાળ
૧૧મે સંક્રમ નથી, તેથી સાન્ત.
પડનારને સાદિ. જધ૦-અંતર્મુ૰(અંતર્મુ૦માં પુનઃ શ્રેણિ માંડી વીતરાગ થાય). ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્॰ પરા
તેઉવાઉમાં ઉચ્ચ૰ઉવેલ્યા પછી
૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧
૨૨-૨૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨-૧
સંક્રમ બંધ... સાન્ત, પુનઃબંધે સાદિ
એમ ૧૧મે સાન્ત. પડનારને સાદિ.
જઘ૰-અંતર્મુ ઉત્કૃષ્ટ અનંતા કાળચક્ર (અસંખ્યપુદ્ગલપરાવર્ત્ત)
૮૫
૨૭-૨૬-૨૫-૨૩-૨૨-૨૧-૨૦-૧૯-૧૮-૧૪-૧૩-૧૨
૧૧-૧૦-૯-૮-૭-૬-૫-૪-૩-૨-૧
૪-૩-૨-૧
૨૨-૨૧-૧૯-૧૮-૧૭-૧૫-૧૪-૧૩-૧૧-૧૦-૯-૭-૬-૫
-
૧. ૧ માં ૧નો અર્થ શાતા કે અશાતા એ બેમાંથી ગમે તે એકમાં અન્ય એક સંક્રમે છે. અભવ્યાદિને આવું અનાદિ અનંત મળી શકે છે માટે ચારે પ્રકારે કહ્યું છે. પણ જો પ્રકૃતિને મુખ્ય કરવામાં આવે છે..... શાતામાં અશાતા (અથવા અશાતામાં શાતા) તો માત્ર સાદિસાન્ત ભાંગા જ મળે..... કેમકે બન્ને અંતર્મુ॰ અંતમુહૂતૅ પરાવર્તમાન હોવાથી જે ન બંધાતી હોય તે સંક્રમે. તેથી સંક્રમ બદલાયા કરે છે. એનો કાળ જધ૦ ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુ॰ મળે છે. એ જ રીતે ગોત્રમાં વિચારવું હોય તો, ઉચ્ચનો નીચમાં જ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ ૭મી નરકના ૩૩ સાગરો૦ + આગળ-પાછળનું ૧-૧ અન્તર્મુ॰... નીચનો ઉચ્ચમાં જ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨ સાગરો૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org