________________
૧૧૦
સંક્રમકરણ
મિથ્યાત્વમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોકો હોવા છતાં આવલિકા અધિક અંતર્મ ન્યૂન ૭૦ કોકો જેટલી સ્થિતિ સંક્રમે છે અને તેના સ્વામી સમ્યકત્વી જીવો જ હોય.' તે આ રીતે.... ૪ થે થી ૧લે આવેલો જીવ તીવ્રસંક્લેશ ૭0 કોકો બાંધ્યા પછી તૂર્ત ૪થે જઈ શકતો નથી, પણ અંતર્મુડ બાદ જાય છે. અને ત્યાં ઉદયા છોડીને શેષ સમ્ય મિશ્રમાં સંક્રમાવે છે. તેથી આ બેની ઉત્કૃષ્ટસ્થિતિ અંતર્મુ-ન્યૂન ૭૦ કોકો મળે છે અને એટલી જ મિથ્થાની સ્થિતિ હોય છે. પછી, સંક્રમાવલિકા બાદ તે જીવ ૪ થે જ ગુણઠાણે, સમ્યમોહની અપવર્તના વડે અને મિશ્રની અપવ તેમજ સમ્યમાં અન્યપ્રકૃતિનયન વડે, (સંક્રમાવલિકા + ઉદયાવલિકા રૂપ) બે આવલિકા અધિક અંતર્મ જૂન ૭૦ કોકો જેટલી સ્થિતિ સંક્રમાવે છે જે એ બે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ છે.
આમ ત્રણે દર્શનમોહના ઉસ્થિતિસંક્રમના સ્વામી લાયોપથમિક સમ્યકત્વી જ મળે છે.
- ૪થા ગુણઠાણે કે તેથી ઉપર માટે સામાન્યથી એવો નિયમ છે કે બધ્યમાન સ્થિતિ કરતાં સત્તાગત સ્થિતિ સંખ્યાતગુણ હોય. તેથી જિનનામ અને આહ૦૭ના બંધ વખતે સત્તાગતસ્થિતિ પણ અંત:કોકો હોવા છતાં તેની ઉત્કૃષ્ટસ્થિતિ જે બંધાય તેના કરતાં તે સંખ્યાતગુણ હોવાથી એ ૮ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટા થાય.
૧. આ અન્યપ્રકૃતિનયનની અપેક્ષાએ છે. સ્વસ્થાને અપવર્તનાની અપેક્ષાએ મિથ્યાત્વીને જ
બંધાવલિકા બાદ ઉદયા છોડીને શેષ ૨ આવલિકાનૂન ૭૦ કોકો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ મળે. P / a કરતાં અધિક કાળથી કે અનાદિકાળથી ૧લે રહેલા જીવો ત્રણ કરણ કરીને જ સમ્યકત્વ પામી શકે છે અને તેથી તેઓની સ્થિતિસત્તા અંત:કોકો જ હોય છે. માટે એવો જીવ ન લેતાં ૪થે થી ( P / a કરતાં અલ્પકાળ પૂર્વે) ૧લે આવેલો જીવ લીધો છે. એને સમ્યગુંજનો ઉદય થાય એટલે એ ત્રણ કરણ વિના જ ક્ષાયોપ૦ સભ્ય પામી ૪
થે જાય છે અને મિથ્યાત્વની અંતર્મ ન્યૂન ૭૦ કોકો સ્થિતિ એ જાળવી રાખે છે. ૨. આમાં સમ્યના અપવર્તના સંક્રમની વિવેક્ષા છે. જો એના અન્ય પ્રકૃતિનયન સંક્રમની વિવક્ષા કરીએ તો.. ૪થે એનો સંક્રમ નથી. અંતર્મુડ બાદ પાછો પહેલે આવે ત્યારે ઉદયાવલિકા છોડીને શેષ સંક્રમાવે. એટલે કે આવલિકાઅધિક ૨ અંતર્મુo (= એક મોટું અંતર્મુ) જૂન ૭૦ કોકો ઉત્કૃ સ્થિતિ સંક્રમ મિથ્યાત્વીને મળે. ક્ષાયિક સમીને ૩ પુંજ જ સત્તામાં હોતા નથી. પ૦ સભ્યત્વી ૩ કરણ કરીને જ ૪થે આવતો હોવાથી એને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોતી નથી. માટે લાયોપસમન્દી જ કહ્યા છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org