________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
પતગ્રહમાં સાદ્યાદિ
પ્રકૃતિને પતદ્રુહ બનવા માટે બંધ આવશ્યક છે. તેથી જે પ્રકૃતિઓનો બંધ અધ્રુવ છે તેઓનું પતદ્રુહત્વ પણ અવ=સાદિ-સાન્ત જ હોય છે.
મિથ્યાત્વમાં સાદિ-સા..... કારણકે સમ્યક્ત્વપતિત જીવોને જ તે ૧લે ગુણઠાણે P/a કાળ માટે પતગ્રહ બને છે.
મિશ્ર-સમ્ય૰મોહમાં પણ સાદિ-સાન્ત..... કેમકે પોતે જ સાદિ-સાન્ત છે. શેષ ૬૭ ધ્રુવબન્ધીમાં ચારે પ્રકારે પતદ્મહત્વ હોય છે.
બંધ વિચ્છેદ ન થાય ત્યાં સુધી અનાદિ, બંધવિચ્છેદ થાય ત્યારે સાન્ત, પુનઃ બંધ શરુ થાય ત્યારે સાદિ, અભવ્યાદિને અનંત.
તે તે પ્રકૃતિઓમાં પતદ્રુહત્વ ક્યાં સુધી ? .....
૧૦ મા ગુણસુધી
* શાતા વેદનીય
* મિથ્યાત્વમોહ૦
* મિશ્રમોહ
સમ્ય૦ મોહ૦
* પુરુષવેદ
સંજ્વ૦૪
* નીચગોત્ર
}
૧લે P/a સુધી
૪ થી ૧૧ સુધી
Jain Education International
પોતપોતાના બંધવિચ્છેદ પૂર્વે સમયન્યૂન બે આવલિકા સુધી
૧૯, ૨જે
* શેષ ૧૪૪ * ૪ આયુમાં પતદ્રુહત્વ નથી.
પોતપોતાના બંધવિચ્છેદ સુધી
૮૩
પછી પણ તેનો બંધ હોવા છતાં કાષાયિક બંધ ન હોવાથી
પતદ્મહત્વ નથી.
ત્યારબાદ સંક્રમ્યમાણ પ્રકૃતિઓની સત્તા નથી.
પછી સત્તા વિચ્છેદ
બંધવિચ્છેદકાળે નવા બદ્ધ દલિકો સિવાય બીજા કોઈ સત્તામાં રહેવા ન જોઈએ એવો નિયમ હોવાથી.
પણ તેઉ-વાઉમાં ઉચ્ચ૦
ઉવેલાઈ ગયા પછી નીચમાં પતદ્મહતા રહેતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org