________________
સંક્રમકરણ
પતઘ્રહનો બંધવિચ્છેદ થાય ત્યારે સાન્ત,
ફરીથી બંધ ચાલુ થવાથી પતટ્ઠહ બનવાના કારણે સંક્રમ ચાલુ થાય ત્યારે સાદિ, અનાદિ મિથ્યાષ્ટિને અનાદિ, અભવ્યાદિને અનંત મળે. તે તે પ્રકૃતિઓનો સંક્રમ ક્યાં સુધી ? * શાતા વેદનીય ૬ઠ્ઠા ગુણઠાણા સુધી. આગળ અશાતાનો બંધ ન હોવાથી
પતૐહ નથી. * અનંતા૦૪ ૭મા ગુણઠાણા સુધી. ૮મેથી અનંતા નો ક્ષય અથવા
ઉપશમ હોય જ. * યશ ૮માના ૬ઠ્ઠા ભાગ સુધી આગળ નામની શેષ પ્રકૃતિઓનો
બંધ ન હોવાથી પતંગ્રહ નથી. * ૧૨ કષાય માના તે તે ભાગ સુધી આગળ સર્વથા ક્ષય/ઉપશમ હોય.
૯નો કષાય * મિથ્યા મોહ ૪ થી ૧૧ ગુણ
આગળ સત્તાવિચ્છેદ * મિશ્રમોહ ૧લે તથા ૪ થી ૧૧ ગુણ આગળ સત્તાવિચ્છેદબીજે-૩જે તથા
સ્વભાવે * સભ્ય મોહ ૧લે જ હોય.
P/a ભાગ સુધી..... ત્યારબાદ
સત્તાવિચ્છેદ * ઉચ્ચ ગોત્ર ૧૧-બીજે હોય. ત્યારબાદ પતøહનો બંધ નથી * જ્ઞાનાવરણીયાદિ ૧ થી ૧૦ ગુણઠાણે પછી પતધ્રહનો બંધ નથી'
શેષ ૧૨૩ *ચાર આયુનો સંક્રમ નથી. ૧. ૧૦માની ઉપર પણ શાતા બંધાય તો છે જ. તેમ છતાં અશાતા તેમાં સંક્રમતી નથી. કારણકે એ અકષાય બંધ છે. તેથી બધ્યમાન શાતાનો રસ ન હોવાથી અશાતા સંક્રમે તો
ક્યા રસવાળી થાય ? સ્થિતિ તો અન્ય પ્રકૃતિનયનથી પોતાની મૂળ રાખી શકે..... રસ વિનાની અશાતાની પ્રકૃતિ હોય નહીં. તેથી અશાતાનો સંક્રમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org