________________
૧૦૬
સંક્રમકરણ
તે તે સંક્રમસ્થાનોના પતઘ્રહસ્થાનો - કાળ ઉપરથી જોઈ લેવો. ૧૦૩ - ૨૯/૩૦/૩૧; ૧૦૨ - ૨૩૨૫૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧; ૧૦૧ - ૧; ૬ - ૨૮/૨૯૩૦/૩૧; ૯૫ - ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧; ૯૪ – ૧૯૩ - ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦; ૮૯-૧; ૮૮- ૧; ૮૪ - ૨૩/૦૫/૨૬/૨૮/૨૯૩૦; ૮૨ - ૨૩રપર૬/૨૯/૩૦/૧; ૮૧ - ૧; સ્થિતિ સંક્રમ છ દ્વાર... (૧) ભેદ (૨) વિશેષલક્ષણ (૩) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ
(૪) જઘસ્થિતિસંક્રમ (૫) સાદ્યાદિ અને (૬) સ્વામિત્વ (૧) ભેદાર...... એ મૂળપ્રકૃતિ. જ્ઞાનાવરણીયાદિ ૮ પ્રકારે, આમાં અન્ય પ્રકૃતિનયન સ્વરૂપ
સંક્રમ હોતો નથી- શેષ બે હોય છે. વ ઉત્તરપ્રકૃતિ મતિજ્ઞાનાવરણાદિ ૧૫૮ ભેદ, ૪ આયુ સિવાયમાં ત્રણે
હોય છે. ૪ આયુમાં ઉદ્વર્તના-અપવર્તના સંક્રમ હોય છે. (૨) વિશેષલક્ષણ દ્વાર... ઉદ્વર્તના.... બધ્યમાન પ્રકૃતિની બધ્યમાન સ્થિતિ સુધી તે જ પ્રકૃતિની
પૂર્વબદ્ધ અલ્પસ્થિતિને શુભાશુભ અધ્યવસાયોથી વધારવી તે. અપવર્તના.... બધ્યમાન કે અબધ્યમાન પ્રકૃતિની પૂર્વબદ્ધ દીર્ઘસ્થિતિને
અલ્પ કરવી તે. અન્યપ્રકૃતિનયન બધ્યમાન પ્રકૃતિમાં ભિન્ન પ્રકૃતિની પૂર્વબદ્ધ સ્થિતિઓ
સંક્રમાવવી તે..... આમાં, બધ્યમાનસ્થિતિ કરતાં પૂર્વબદ્ધસ્થિતિ વધુ હોય તો પણ પોતાની સ્થિતિ કાયમ રાખીને સંક્રમે છે. તેથી પતઘ્રહની પણ સંક્રમદ્વારા એટલી સ્થિતિ મળે છે. જો પૂર્વબદ્ધ સ્થિતિ ઓછી હોય તો એ પતની બધ્યમાનસ્થિતિ સુધી વધી શકે છે. અને ત્યારે એ ઉદ્વર્તન યુક્ત અન્ય પ્રકૃતિનયન કહેવાય છે. પૂર્વબદ્ધ સ્થિતિની અપવર્તના માટે બધ્યમાનપ્રકૃતિ કે સ્થિતિની અપેક્ષા હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org