________________
બંધનકરણ
જીવો અનંતા છે. તેથી દરેક સ્થાનોમાં સ્થાવર જીવો હંમેશા રહ્યા જ હોવાથી એમાં
અંતર નથી.
૪૮
(૩) નિરંતર– વિવક્ષિત સ્થાનમાં ત્રસજીવ છે એની તરત પછીના સ્થાનમાં પણ છે. એની પછીના સ્થાનમાં પણ છે. એમ ઉત્કૃ૦થી યાવત્ આવલિકાના અસં૰ભાગ સુધીના સ્થાન સુધી નિરંતર ત્રસજીવો હોય એવું મળી શકે. પછીનું સ્થાન વિવક્ષિત સમયે અવશ્ય શૂન્ય હોય. એટલે કે પછી આંતરું પડે જ. સ્થાવર પ્રાયોગ્ય તો બધા જ સ્થાનો હંમેશા નિરંતર બંધાતા હોય છે.
(૪) કાળ– વિવક્ષિત સ્થાનમાં વર્તમાન સમયે કોઈ ત્રસજીવ છે. પછીના સમયે પણ કોઈ આવવાનો છે, પછીના સમયે પણ કોઈ આવવાનો છે... આવું ઉત્કૃષ્ટથી આવલિકાના અસંમા ભાગ સુધી બને. પછીના સમયે તો એ સ્થાન શૂન્ય થઈ જ જાય. જધ૦થી ૧ સમય કાળ જાણવો. સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો અનાદિઅનંતકાળ સુધી બંધાતા જ રહે છે.
(૫) વૃદ્ધિ— તે તે સ્થાનમાં ત્રિકાળવર્તી કોઈપણ એક સમયે ઉત્કૃષ્ટથી જેટલા જેટલા જીવો હોવા સંભવિત હોય તેની અપેક્ષાએ આ પ્રરૂપણા છે.
(અ) અનંતરોપનિધા– જય૦ સ્થાનમાં જીવો અલ્પ હોય છે. બીજા સ્થાનમાં V, ત્રીજા સ્થાનમાં V... એમ ઉત્તરોત્તર યવમધ્યમ સુધી જાણવું. ત્યારબાદ ઉત્તરોત્તર વિશેષહીન વિશેષહીન જાણવા.
(બ) પરંપરોનધા– યવમધ્યમની બન્ને બાજુ અસંશ્લોક જેટલા સ્થાનો ગયા પછીના સ્થાનમાં જીવોની દ્વિગુણહાનિ હોય છે. પછી પાછા અસંશ્લોક જેટલા સ્થાનો ગયા પછીના સ્થાનમાં જીવોની દ્વિગુણહાનિ હોય છે. આમ ઠેઠ સુધી જાણવું. આવા દ્વિગુણહાનિના કુલસ્થાનો આવલિકાના અસંમા ભાગ પ્રમાણ છે.
અલ્પબહુવ
ત્રસ
દ્વિગુણહાનિસ્થાનો દ્વિગુણહાનિના બે સ્થાનો
વચ્ચે આંતરાના સ્થાનો
Jain Education International
અલ્પ
અસં॰ગુણ
સ્થાવર
દ્વિગુણહાનિના બે સ્થાનો વચ્ચે આંતરાના સ્થાનો દ્વિગુણહાનિના સ્થાનો
For Private & Personal Use Only
અલ્પ
અસં॰ગુણ
www.jainelibrary.org