________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
(૩) જીવસમુદાહાર- સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનું જીવના વિષયમાં
પ્રતિપાદન...
ધ્રુવબંધી ૪૭નો
પરાશુભ ૩૪ નો
જઘ સ્થિતિબંધ હોય ત્યારે.... |૪ ઠા૦ રસ બંધાય
મધ્યમ સ્થિતિબંધ હોય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોય ત્યારે... |૨ ઠાણિયો
પરાશુભ ૩૪
૭૩
પરા૰અશુભ ૩૯નો
જઘ॰ રઠા૦ રસબંધાય...
૩ ઠા૦ આદિ યથાયોગ્ય | ૩ઠા આદિ યથાયોગ્ય
૪ ઠાણિયો
દેવદ્ધિક, મનુદ્ધિક,પંચે॰, ઔદા॰દ્ધિક, વૈદ્ધિક, આફ્રિક, પ્રથમ સંઘ૦-સંસ્થાન, શુભખગતિ, આતપ-ઉદ્યોત, જિન, પરાધાત, ઉચ્છ૰, ત્રસ ૧૦, ૩ આયુ, ઉચ્ચ૦, શાતા.
પરા૰અશુભ ૩૯- હાસ્ય, રતિ, અરતિ, શોક, વેદ-૩, નરકદ્ધિક,તિ૦૨, જાતિચતુષ્ક, ૫ સંઘ॰સંસ્થાન, મુખગતિ, સ્થાવર-૧૦, અશાતા, નીચ, નરકાયુ.
સ્થિતિબંધ અને રસબંધનો આધાર કષાયની તીવ્રતા-મંદતા પર છે. એ
નિયમાનુસારે ગ્રંથોમાં આવો સંવેધ જણાવેલ છે. આ કોઠો વ્યવહારથી જાણવો.
→>>
૧. ૩ આયુ વિના કોઈપણ પ્રકૃતિનો જઘ॰ સ્થિતિબંધ પ્રશસ્તપરિણામે થાય છે. અને તેથી શુભનો ૪ અને અશુભનો ૨ ઠાણિયો રસ બંધાય છે.
Jain Education International
જેમ જેમ પરિણામની મલિનતા થતી જાય છે. તેમ તેમ સ્થિતિબંધ વધુ વધુ થતો જાય છે. ત્યારે શુભમાં ૨સબંધ મંદ મંદ થતો જાય છે અશુભમાં તીવ્ર તીવ્ર થતો જાય છે. જ્યારે ઉત્કૃ॰સ્થિતિબંધ કરે ત્યારે અશુભનો ૪ ઠાણિયો રસ બંધાય છે અને શુભનો તથાસ્વભાવે ૨ ઠાણિયો બંધાય છે.
૨. મધ્યમસ્થિતિબંધ જ્યારે જધસ્થિતિ તરફ હોય ત્યારે શુભનો ૩ ઠાણિયો ઉત્કૃષ્ટ તરફ વધારે અને અશુભમાં જધ॰ તરફ ૩ ઠાણિયો બંધાય. અને જ્યારે મધ્યમસ્થિતિબંધ ઉત્કૃષ્ટસ્થિતિ તરફ હોય ત્યારે આનાથી ઊલટું હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org