________________
૪૯
ફર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
ત્રસમાં દ્વિગુણહાનિના બે સ્થાનો વચ્ચે આંતરાના જેટલા સ્થાનો હોય છે એના કરતાં પણ સ્થાવરમાં દ્વિગુણહાનિના સ્થાનો અસં ગુણ હોય છે.
(૬) યવમધ્યમ– યવમધ્યમના સ્થાનો શેષસ્થાનોની અપેક્ષાએ અસંમાભાગે (અલ્પ) છે. યવમધ્યમની નીચેના (જઘo તરફના ૪ થી ૭ સમયના) સ્થાનો યવમધ્યમના સ્થાનો કરતાં અસં ગુણ છે અને એના કરતાં યવમધ્યમની ઉપરના (૭ થી ૨ સમયના) સ્થાનો અસં ગુણ છે.
(૭) સ્પર્શના– અતીતકાળમાં ભ્રમણ કરતાં જીવે છે તે સ્થાનોને કેટલા કાળ માટે સ્પર્યા છે ? એની વિચારણા.... (૧) ૨ સમયના સ્થાનોને (૨) બન્ને તરફના ૪ સમયના સ્થાનોને અસં ગુણકાળ(પરસ્પર તુલ્ય) (૩) ૮ સમયના સ્થાનોને
અસંહગુણકાળ (૪) ૩ સમયના સ્થાનોને
અસગુણકાળ (૫) બન્ને તરફના ૫,૬,૭ સમયના સ્થાનોને સ્પર્શવાનો ભેગોકાળ
અસં ગુણકાળ (પરસ્પર તુલ્ય) (૬) યવમધ્યમની ઉપરના સર્વ (૭) નીચેના ૪ સમયથી ઉપરના ૫ સમય સુધીના સર્વ (૮) સર્વસ્થાનો
V
અલ્પકાળ
| * | \ \ 5 | 9 | ‘ | 9 | 5 | | * | | |
--
-(૮)
અલ્પબદુત્વ સ્પર્શનામાં જે કાળનું અલ્પબહુત છે એ જ મુજબ તે તે સ્થાનોને બાંધનારા જીવોનું અલ્પબદુત્વ જાણવું. એટલે કે ૨ સમયના સ્થાનોના બંધક જીવો અલ્પ, એના કરતાં બન્ને તરફના ૪ સમયના સ્થાનોના બંધક જીવો અસં ગુણ ઈત્યાદિ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org