________________
૩૬
શરીર
આહા
વૈ
અલ્પ
V
Jain Education International
7841 ૩૦ના બંધ સ્થાને
588 ૨૮ના બંધસ્થાને
સ્થાવરાદિબંધકાળે ત્રસાદિના સ્થાને તેની પ્રતિપક્ષ સ્થાવર વગેરે તે તે પ્રકૃતિ જાણવી. ત્યારબાદ તે તે પિંડપ્રકૃતિને જે ભાગ મળ્યો હોય છે તેમાંથી એની જેટલી પેટાપ્રકૃતિઓ બંધાતી હોય એટલા વિભાગ પડે છે. કર્મગ્રથમાં નામકર્મમાં ૨૩ વગેરે જે બંધસ્થાનો છે એ ૬૭ પ્રકૃતિની ગણતરીએ છે. તિ૦૨, એકે, ઔñ કા૦૩, હુંડક, વર્ણાદિ૪, અગુરુ, ઉપ, નિર્માણ, સ્થા॰, બા, અપર્યા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અના॰, અયશ આ ૨૩નું બંધ સ્થાન છે. પ્રસ્તુત ૪૨ની અપેક્ષાએ ગણવું હોય તો ત્રણશરીરની એક જ મુખ્ય શરીર પ્રકૃતિ ગણવાની. તેમજ આમાં ૧ બંધન-સંઘાતન ગણ્યા નથી એ ઉમેરવાના... એટલે પાછી ૨૩ પ્રકૃતિઓ જ થઈ. તેથી નામકર્મના ભાગે જે દલિક આવશે એના પ્રથમ મુખ્ય ૨૩ ભાગ થશે. એટલે કે દરેકને લગભગ ૨૩મો ભાગ મળશે. પછી શરીરનામકર્મના ભાગે જે દલિક આવશે એના ૩ ભાગ પડશે. (તેથી દરેકને લગભગ ૬૯મો ભાગ મળશે.) જ્યારે વૈન્તકા એમ ૪ શરીરો બંધાતા હોય ત્યારે ૪ ભાગ પડે. આ જ પ્રમાણે સંધાતન માટે જાણવું. બંધન નામકર્મની પેટા પ્રકૃતિઓ ૧૫ છે. પ્રસ્તુતમાં એમાંથી ઔઔ; ઔđ; ઔકા; ઔđકા; તૈન્ત; સૈકા; કાકા એમ ૭ બંધાય છે. માટે બંધનનામકર્મના ભાગે આવેલ લગભગ ૨૩મા ભાગમાંથી આ ૭ ભાગ પડશે. તેથી દરેકને લગભગ ૧૬૧મો ભાગ મળશે. જ્યારે વૈઆ બન્ને બંધાતા હોવાથી બંધનની ૧૧ પેટાપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે બંધનને મળેલ લિકના ૧૧ ભાગ કરવા. આમ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના ભાગે જે જે દલિકો આવે તેના અનુક્રમે ૫, ૫, ૨ અને ૮ ભાગ કરવા. તેથી પ્રસ્તુતમાં ૨૩ના બંધની અપેક્ષાએ કૃષ્ણાદિ વર્ણને લગભગ ૧૧૫મો ભાગ, તિક્તાદિ રસને ૧૧૫મો ભાગ, દુર્ગંધ સુગંધને ૪૬-૪૬મો ભાગ અને સ્નિગ્ધાદિ સ્પર્શોને ૧૮૪-૧૮૪મો ભાગ લગભગ મળશે. અંગોપાંગના ભાગે જે ભાગ આવ્યો હોય તેના જો વૈઆ બન્ને બંધાતા હોય તો બે ભાગ પડે એ જાણવું. શેષ ગતિ વગેરે પિંડપ્રકૃતિની ક્યારેય એકસાથે અનેક પેટાપ્રકૃતિઓ બંધાતી નથી. તેથી જે બંધાતી હોય તેને જ ગતિનામ વગેરે મુખ્ય ઉત્તરપ્રકૃતિને મળેલો બધો ભાગ મળી જાય છે એ જાણવું. ૧. કર્મગ્રન્થમાં ૬૭ પ્રકૃતિની ગણતરીએ કહેલા ૨૩ વગેરે બંધસ્થાનો, પ્રસ્તુતમાં ૪૨ની અપેક્ષાએ પણ ઉપર કહ્યા મુજબ ૨૩ વગેરે રૂપ જ બનતા હોવાથી તે તે બંધકાળે ૨૩૨૫ વગેરે જ મુખ્ય ભાગ પડે છે. માત્ર આહા॰ સહિતના ૩૦, ૩૧ના બંધસ્થાનો ક્રમશઃ ૨૮, ૨૯ રૂપ બનતા હોવાથી એ વખતે ૨૮-૨૯ મુખ્યભાગ પડે છે. એના, એક ભાગનો લગભગ ચોથો ભાગ આહાને મળવાથી ૧૧૨ કે ૧૧૬ મો ભાગ મળે છે. વળી નામકર્મને કુલગૃહ્યમાણદલિકનું લગભગ ૭મા ભાગનું દલિક મળે છે. તેથી આહા૦ શરીરનામકર્મને ૧૧૨×૭ = ૭૮૪મા ભાગનું દલિક મળવું અહીં જણાવ્યું છે.
બંધનકરણ
For Private & Personal Use Only
www.jainelibrary.org