________________
૨૩
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
જેમ જેમ સ્નેહ વધે છે તેમ તેમ તેવા ચીકાશવાળા પુદ્ગલો તથા સ્વભાવે જ ઓછા ઓછા હોય છે. ઉપરોક્ત અલ્પબદુત્વ દ્રવ્યાર્થતયા (અંધ કે છુટા પરમાણુઓની સંખ્યાની ગણતરીએ) છે. પ્રદેશાર્થતયા (પુદ્ગલોના પ્રદેશોની ગણતરીએ) પણ એ જ પ્રમાણે હોય છે. દ્રવ્ય-પ્રદેશ ઉભયાર્થતયા લેવું હોય તો... અનંતગુણહીનના દ્રવ્યો અલ્પ, એના કરતાં - ૧૦૧મી વણામાં ૧૦૦ મી વર્ગણાના ૯૯ અબજ ૧ કરોડ પરમાણુઓની અપેક્ષાએ
અસંમા ભાગ જેટલા ૧ કરોડ પરમાણુઓ ઘટવાથી ૯૯ અબજ પરમાણુઓ હશે એટલે કે પ્રથમવર્ગણા કરતાં ૧ અબજ પરમાણુઓ (સંખ્યાતમો ભાગ) ઓછો છે. તેથી આ પણ અસંહભાગીનની જ વર્ગણા હોવા છતાં પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સંખ્યાતભાગીન છે. હવે પછીની બધી વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતભાગહીન હશે. એમ કરતાં કરતાં લગભગ ૫000મી વર્ગણા આવશે એમાં ૫૦ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ દ્વિગુણહાનિ વાળી હશે. લગભગ ૬૬૬૮ મી વર્ગણા જે આવશે તેમાં ૩૩.૩૩ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ પ્રથમવર્ગણાની અપેક્ષાએ ત્રીજા ભાગની થવાથી સંખ્યાતગુણહીન થશે. એમ ૬૬૬૯મી વર્ગણામાં ૩૩.૩૨ અબજ પરમાણુઓ હોવાથી એ પણ લગભગ ત્રીજાભાગની થવાથી સંખ્યાતણહીન થશે. આમ હવે વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતગુણહીન હશે. આમ કરતાં કરતાં લગભગ ૯૯૦૧મી વર્ગણા આવશે ત્યારે એમાં ૧ અબજ કરતાં ઓછા પરમાણુ રહ્યા હોવાથી એ પ્રથમવર્ગણાની અપેક્ષાએ અસંહગુણહીન થશે. ત્યાર પછીની વર્ગણાઓ અસં ગુણહાનિ વાળી આવશે. આવી ઘણી વર્ગણાઓ ગયા બાદ એવી વર્ગણા આવશે જેમાં ૧ કરોડથી પણ ઓછા પરમાણુઓ હશે, જે ૧૦૦ અબજની અપેક્ષાએ અનંતગુણહીન છે. ત્યારબાદની બધી જ વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન થશે, કારણ કે બધીમાં ૧ કરોડથી ઓછા પરમાણુઓ છે. અહીં એટલો ખ્યાલ રાખવો કે અનંતરોપનિધાની અપેક્ષાએ આ બધી વર્ગણાઓ અસંખ્ય ભાગહીનની જ છે. એટલે પ્રારંભમાં જ્યાં પૂર્વ પૂર્વની વર્ગણાઓ ૧૦૦ અબજની આસપાસ પરમાણુ ધરાવતી હતી ત્યાં ઉત્તરોત્તર વર્ગણામાં ૧ કરોડની હાનિ પણ અસંભાગ હાનિ કહેવાય અને નીચે ઉતરતાં ઉતરતાં એ હાનિ પણ ઓછી ઓછી થવા છતાં અસંહભાગહાનિ રહેશે. તેથી જે વર્ગણામાં માત્ર ૧ અબજ પરમાણુઓ રહ્યા હોય ત્યારથી ઉત્તરોત્તર ૧ લાખ જેટલી હાનિ થશે તોય અસંeભાગહીનતા જળવાઈ રહેશે, એમ ૧ કરોડ પરમાણુઓવાળી વર્ગણા બાદ ૧૦૦૦ જેટલી ઉત્તરોત્તર હાનિ થશે તો પણ અસંહભાગહીનતા જળવાઈ રહેશે (કારણ કે ૧ કરોડ = ૧૦OO૦=૧OOO) એટલે કે ૧ કરોડ પછી ૯૯૯૯OO0, ૯૯૯૮૦૦૦, ૯૯૯૭OO) વગેરે પરમાણુઓવાળી ઉત્તરોત્તર વર્ગણાઓ હશે જે પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન છે. આ પ્રમાણે અનંતરોપનિધાના શેષ ૪ વિભાગોમાં કલ્પી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org