________________
બંધનકરણ
અલ્પબદુત્વ | | અનંતરોપનિધામાં
વગણામાં અલ્પબદુત્વ
હાનિ
અલ્પ
૧ અસં ભાગહીન ૨ સંખ્યાત ભાગહીન ૩ સંખ્યાત ગુણહીન ૪ અસં ગુણહીન ૫ અનંત ગુણહીન
અનતગુણ = A અનંતગુણ = A અનંતગુણ = A અનંતગણ = A
પુગલોમાં અલ્પબદુત્વ ઘણા અનંતમોભાગ અનંતમોભાગ અનંતમોભાગ અનંતમોભાગ
૧૦ લાખને અનુક્રમે ૧ લાખ, ૧૦૦૦૦ અને ૧૦૦ વડે ભાગવાથી જે રકમો ૧૦, ૧૦૦ અને ૧OOOO આવે છે તે ક્રમશ: અનંતગુણહીન, અસંહગુણહીન અને સંખ્યાતગુણહીન રકમો થશે. એમ ૧૦ લાખને ૧ લાખ, ૧OOO૦ અને ૧૦૦ વડે ગુણવાથી જે રકમો દશહજાર કરોડ, એક હજાર કરોડ અને દશ કરોડ આવે છે તે ક્રમશઃ અનંતગુણવૃદ્ધ, અસં ગુણવૃદ્ધ અને સંખ્યાતગુણવૃદ્ધ રકમો થશે. હવે પ્રસ્તુત માં વિચારીએ – ધારો કે પ્રથમ વર્ગણામાં ૧૦૦ અબજ પરમાણુઓ છે. ૧૦૦ સુધી સંખ્યાતું છે, ૧OOOO સુધી અસંઇ છે અને તે ઉપર અનંત છે. તેથી ૧૦૦ અબજમાંથી ૯૯૯૯૯૯૯ સુધીના પરમાણુઓ ઓછા થયા હોય તો અનંતભાગીન કહેવાય, ૧૦૦ અબજ - ૧0000 = ૧ કરોડ કે તેથી વધુ પરમાણુઓ ઓછા થયા હોય તો અioભાગહીન કહેવાય, ૧૦૦ અબજ * ૧૦૦ = ૧ અબજ કે તેથી વધુ પરમાણુઓ ઓછા થયા હોય તો સંખ્યાતભાગહીન કહેવાય. ૧૦૦ અબજ - ૩= લગભગ ૩૩.૩૩ અબજ કે તેથી ઓછા પરમાણુ શેષ રહે ત્યારથી સંખ્યાત ગુણહીન કહેવાય. ૧00 અબજ = ૧૦૦=૧ અબજ શેષ રહે તે ઉત્કૃષ્ટ સંખ્યાતગુણહીન છે, એના કરતાં પણ ઓછા શેષ રહે ત્યારથી અસં ગુણહીન કહેવાય. ૧૦૦ અબજ : ૧૦૦૦૦=૧ કરોડથી પણ ઓછા શેષ રહે ત્યારથી અનંતગુણહીન કહેવાય. તેથી પ્રથમ વર્ગણામાં ૧૦૦ અબજ, બીજીમાં ૯૯ અબજ ૯૯ કરોડ, ત્રીજીમાં ૯૯ અબજ ૯૮ કરોડ પરમાણુઓ જાણવા, આમાં પ્રથમની અપેક્ષાએ ૨ કરોડની હાનિ થઈ એ પણ ૧૦૦ અબજના ૫૦૦૦મા ભાગરૂપ હોવાથી અસં ભાગહીન જ છે (કારણ કે ૧૦૧ થી ૧૦000 એ અસં છે). એમ ચોથી વર્ગણામાં બીજા ૧ કરોડ ઘટવાથી કુલ ૩ કરોડની હાનિ થશે જે લગભગ ૩૩૩૩મો ભાગ હોવાથી અioભાગહાનિ જ છે. આમ પ્રતિવર્ગણા ૧ કરોડની (અસંહભાગની) હાનિ ૯૯ વાર થશે ત્યાં સુધી (૧૦૦મી વર્ગણા સુધી) પ્રથમની અપેક્ષાએ અસંeભાગહીનની વર્ગણાઓ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org