________________
કે
કપડવણજની ગૌરવ ગાથાં
ચાવડા વંશમાં કપટવાણિજ્ય પ્રદેશ
ગુજરાતમાં ચાપાત્કાટ(ચાવડા)-વંશના અમલ શરૂ થયા. ત્યારે તેના માંડલીકા પ્રાચીન કપટવાણિજ્યને ચાભાવતા હતા. તે સમયના રાજપુરુષોએ હાલ જ્યાં ટાંકલાની ડુંગરી કહેવાય છે, તે સ્થળ પાસે એક સુ ંદર સરોવર તેમજ કુળદેવી શ્રી ૬(હરસિદ્ધ) માતાનું મંદિર બંધાવેલ હાવાના સ ́ભવ છે. આ ટાંકલાની ઢેરી પાસે દેખાતાં ભગ્નાવશેષા કાઈ ભવ્ય સ્થળની ખાત્રી કરાવે છે. આજે ઢેખાતા મોટા ટીંબા પોતે ભૂતકાળના ગૌરવવંતા સ્મિતને છતું કરવાના પ્રયત્ના કરતા ઊભા રહ્યા છે.
જૈન સાહિત્યમાં કપટવાણિજ્યના ઉલ્લેખ ઃ
રાજપૂત યુગમાં વર્ચસ્વ જૈનાનુ હતુ. આ સમયમાં કપટવાણિજ્યમાં શ્રીવાચકગચ્છીય પૂ. આચાર્ય શ્રીજિવદેવસુરિજીના શિષ્ય પૂ. આચાર્ય શ્રીજિનદત્તસૂરિશ્વરજીના ઉપદેશથી એ સમયના ધનકુબેર પુણ્યાત્મા શ્રીગાવધન શ્રેષ્ઠીએ શ્રીન દીશ્વર દ્વિપના ખાવન દેરાસરના જૂથના સંભારણારૂપે વાસુપૂજ્ય પ્રભુનું ખાવન દેવકુલીકાસડુનુ વિમાન જેવું ભવ્ય જિનાલય અંધાવ્યું.
ઈ. સ. ના દશમા સૈકાથી તેરમા સૈકા સુધીના ગાળામાં ગુજરાતના સ્થાપત્યમાં ઘણા વિકાસ જોવા મળે છે. આ વિકાસક્રમમાં કપડવણુજનાં પણ સ્થાપત્યની રચના થએલ. ધર્મ ખાતર શ્રેષ્ઠીઓએ ભંડારા ખુલ્લા મુકયા હતા. કલાધરાએ અંતરમાં જાગતા અરમાનાને આકાર આપ્યા હતા. કપવણુજને સસ્કાર તેમજ ધભાવના પ્રત્યેના અનુરાગને અમર અનાન્યા હતા.
આ સમયના ધનિષ્ઠ પુણ્યાત્મા વાયડા કુલદીપક શ્રીગાવન શ્રેષ્ઠને ગુણવાન ચારિત્રશીલ સેાઢા નામની પત્ની હતી. તેમને એક પુત્રી અને ચાર પુત્રો હતા. શ્રીગાવન શેઠના એ પુત્રો અમ્ભય અને સિદ્ધ, એ બેએ પિતાની સાથે દીક્ષા લીધી હતી. ત્રીજો પુત્ર જજ્જનાગ પેાતાની પત્ની સુંદરી સાથે છત્રાવલ્લીમાં વસવા ગયા. ત્યાં તેને સુંદરીની કુક્ષિએ પ્રતિભાશાળી એ પુત્રો થયા. શિષ્ટ અને વીર. જેમણે ધર્મ કાર્યો કર્યાં અને નાના મોટા સ ંઘા કાઢયા. ચેાથે સૌથી નાના નન્નય પોતાની પત્ની સાવિત્રી સાથે પિતાની ગાદી પર કર્પટવાણિજ્યમાં રહ્યો. તેમને બે પ્રભાવિશાળી પુત્રો-ગાપાદિત્ય અને કદી નામે હતા. અને ભાઈએ ધાર્મિક વૃત્તિના હતા. શ્રીકદી શેઠે કટવાણિજ્યના આંગણેથી શેત્રુ ંજય વગેરે સ્થળેા તરફ સ ંઘા કાઢયા હતા. તેઓ પોતાના ફ્રાઈ ‘શ્રી' બહેનના પુત્ર યશેાનાગ વગેરે સાથે જ વતનમાં રહેલા. શ્રીયશનાગનાં પવિત્ર—ધાર્મિક પત્ની પાલીએ કર્પટવાણિજ્યના આંગણે વિ. સ. ૧૧૬૦ ઇ. સ. ૧૧૦૪માં શ્રીચૌમુખજીની સ્થાપના કરેલી (વાંચા શીલાલેખ, જુઆ ચિત્ર નં. ૩) શ્રીગાવન શ્રેષ્ઠીના પૌત્ર 'વીર'ના પુત્ર યશદેવ પણ પૂર્વજોની શ્રેષ્ઠતાને સાચવનાર