________________
ગૌરવ દશમુ કપડવણજની પાળા
લાંબી શેરીમાંથી પીપળા ખડ્ડીની સામે કાપડ અારમાં જવાના રસ્તા
પીતાંબરબાણુની ખડકી : આ એક કપડવણુજના નગર શેઠ કુટુ ંબના મુનીમનુ આલીશાન મકાન જેને “બાબુની હવેલી” કહેવાય છે. સાથે તેમના નામની નાનકડી ખડકી છે. મુનીમાની શ્રીમંતાઈથી તે સમયના શ્રેષ્ઠીઓના ખ્યાલ આવી શકે છે. નગરશેઠની કલકત્તાની પેઢીઓમાં આ પીતાંબરમાણુના આદેશ પ્રમાણે વેપારામાં ફેરફાર થતા. કલકત્તામાં તા બાથુજીના નામે પ્રસિદ્ધ થયેલ.
૨૦૭
દલાલવાડી : (પશ્ચાત્ ભાગે) દલાલવાડાનું પ્રવેશદ્વાર (દવાન્ત)માં પેસતાં જ જમણા હાથે એક સુ ંદર શેઠ વ્રજલાલ હરીભાઈના ઉપાશ્રય છે. જ્યાં સાધ્વીજીઓના મુકામ કરે છે. અને શ્રાવિકા બહેનનેા ધાર્મિક શિક્ષણ જ્ઞાન આ સ્થળે અપાય છે. અંદર પ્રવેશતાં જ જમણી બાજુ અજીતનાથ ભગવાનનું ચૌમુખ દેરાસર છે. ના ખડકીમાં જેનેાની જ વસ્તી છે.
માદીઆની ખડકી : આ ખડકી શ્રીઆદીનાથની ખડકી તરીકે પણ એળખાય છે. આ ખડકીમાં ભગવાન શ્રીઆદીનાથનું દેરાસર છે. તેને પણ કેટલાક મેક્રિયાના દેરાસર તરીકે ઓળખે છે. દલવાડો અને આ ખડકીનું જોડાણુ એક નાનકડી સાંકડીશેરીથી થાય છે.
લાંબી શેરીથી કાપડ બજારમાં જતાં પ્રથમ
જ્ઞાત્રિયવાડા : ઉજ્જુ મ્મર ઉર્ફે ક્ષેત્રિય લોકોની હાલમાં જૂજ વસ્તી છે. આ સ્થળ શહેરમાં ઊંચી સપાટી પર છે. આ ક્ષેત્રિય કામના કપડાણુજના સંત શ્રી રૅડા ભગતને પ્રભુના સાક્ષાત્કાર થયેલ. (ભગવાનની લીલાનાં દર્શન થયેલાં.) જ્યારે આપણે ગામની તમામ પેાળામાં ફરતા નીકળીએ ત્યારે, ક્ષેાત્રિયવાડાની પણ એક એવી ભૂમિ છે કે જ્યાં ભગવાનના પરમ વૈષ્ણવ ભક્તની રહેઠાણ ભૂમિ છે.
શ્રીગાસાંઈજી ગુજરાત પધાર્યા ત્યારે આ રેડા ઉર્દુમ્બર તેમની પાસેથી નામ નિવેદન પામ્યા. તે બાદ તેઓ ગાકુળ ગયા અને સત વનમાં પ્રવેશ કરતાં એક સઘન ઘટામાં સ્થળ છે. ત્યાં ગાસાંઈજીની બેઠક છે. અહીંયાં શ્રીગાસાંઈજીએ પોતાના કૃપાપાત્ર અસા બાવન વૈષ્ણવા પૈકીમાંના એક વૈષ્ણવ ભગવદીયડા ક્ષેત્રિયને શ્રીઠાકારજીનાં અલૌકિક દન કરાવ્યાં.
શ્રીઠાકાજીનાં અલૌકિક દન અને ફ્રેંડાને દેહ ભાનનું વિસ્મરણ થયું. ભગવાનને પ્રસાદીની માળા પહેરાવી આખી રાત રમણ રેતીમાં પડી રહ્યાં. ખીજા દિવસે શ્રી ગોસઈજી જાતે ત્યાં પધાર્યાં અને રૅડાને ચરણસ્પશ થયા પછી તેને આજ્ઞા કરી કે હજુ લીલામાં