________________
sessisseeeeeeeeewieses
અમારા તરણું ગામમાં પૂર્વ કાળમાં ગામને પાવન બનાવનાર ભુધરભાઈ સંત થયા. જેમની પ્રભુ ભક્તિની કથા આ ગ્રંથમાં અપાઈ છે. તેમને અમો અને અમારું ગામ સદાયે સંત તરીકે યાદ કરીએ છીએ. તેમના સદગુણો અમારામાં આવે
એવી અમો આશા રાખીએ છીએ.
તેરણવાળા મણુલાલ લલુભાઈને પરિવાર
આપને યાદ કરીને ત કૃત્ય થાય છે.
અમારા વડીલ કાકા બાલુભાઈએ અને તેમની ઉભય પત્નીઓએ તેમજ ત્રણ પુત્રીઓએ દીક્ષા લઈને પોતાને આત્મા તાર્યો અને અમને તરવાને માર્ગ ચિંધ્યો. એ હું શ્રીઆનંદ સાગર સોસાયટીમાં રહેનાર શ્રી મહાલીર સ્વામીની સેવા-પૂજા
કરી પાવન થાઉં છું.
રસીકલાલ કસ્તુરલાલ છોટાલાલ તેલી $$$$$$$$$$$$$$$$$$$$
s
૧૦