Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 319
________________ નાનtes સ શ્રી શાંતિનાથ ભગવાન મંદિર, ગોધરા. પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી ૧૦૦૮થી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભનીશ્રામાં ગેધરા જૈન સંઘમાં થયેલ શુભ કાર્યો ૧. શ્રીવર્ધમાન જૈન આયંબીલ ભવન, ભોજનશાળા, ઘર્મશાળા. ૨. શ્રી પદ્માવતી જૈન મંદિર. ૩. શ્રીસિદ્ધચક્ર મંદિર. ૪. શ્રીગુરુ મંદિર. ૫. શ્રી શુભંકરસૂર્યોદય જ્ઞાન મંદિર. ૬. શ્રીયશોભદ્રશુભંકર જ્ઞાન મંદિર. ૭. શ્રી શુભંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરીત શારદાબહેન મતલાલ દોરી સંચાલીત સાધુ-સાધ્વી વૈયાવચ્ચે સાધારણ ખાતુ. ૮. શ્રી શાંતિનાથજી દહેરાસરજીની ફાગણ સુદ-૩ વર્ષ ગાંઠ દીને કાયમી સ્વામી વાત્સલ્ય. તેઓશ્રીના પુન્યવાન સધર્મી કે તરફથી.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332