________________
.
. . . .
#
# BA અમારા વડવાઓ કપડવણજની વૈદ્યની ખડકીમાં રહીને વેદુ કરતા હતા, એટલે દલા વૈદ્ય તરીકેની તેમણે ખ્યાતિ મેળવી હતી. અમારા પિતાશ્રી પોપટલાલ વૈદ્ય મેડીકલને અભ્યાસ કરીને ડોકટર થયા. તેઓશ્રીએ પોતાના વતનના ગૌરવથી વતનને (માસૂમને) ઈતિહાસ લખવાની તમન્ના કરી અને તે એક પચીસી વર્ષોની ખરચીને લખ્યો, પણ મહાકાલની ઈચ્છાને આધિન તેઓશ્રી છપાવતાં પહેલાં કાળધર્મ પામ્યા. તે પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરવા અમે તૈયાર થયા અને આચાર્યશ્રીકંચનસાગરસૂરિ મહારાજ દ્વારા તે પ્રકાશિત કરાવી
શક્યા. જેવી મહાકાલની ઇચ્છા આ રીતે અને તેમના પુત્રો એ ગુણામાંથી મુક્ત થયા છીએ. તે અમે તમના પુત્રો પિતાશ્રીને નમસ્કાર કરીએ છીએ.
ડૉ. અમિત, ડે. વિદ, પંકજ
આપના પુત્રો. , શ કવ # # # # #
આ
આવે
તો
#
૧