Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 323
________________ અમારાં બહેન નીમુબહેને દીક્ષા લીધી, તેમનું નામ સાધ્વી શ્રીભદ્રયશાશ્રી પડયુ. તે અમારા કુંટુબનું સુસંસ્કારનું પ્રતિક છે. અમેા સૌ પ્રભુ પ્રત્યે એ પ્રાર્થના કરીએ છીએ કે આપના પ્રરૂપેલા મેાક્ષે જવાના સયમના અમેા આરાધક કયારે થઇશું ? એવી ભાવનાવાળા અમારી ઢાકવાડીમાં બિરાજમાન શ્રીશાંતિનાથ આદિ ભગવાને વંદન નમસ્કાર પૂજન કરી અમે પાવન થઇએ છીએ. ઉત્તમકુમાર રમણલાલ ભાગીલાલ ગાંધી ST © © ૧૨

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332