________________
અમારાં બહેન નીમુબહેને દીક્ષા લીધી, તેમનું નામ સાધ્વી શ્રીભદ્રયશાશ્રી પડયુ. તે અમારા કુંટુબનું સુસંસ્કારનું પ્રતિક છે. અમેા સૌ પ્રભુ પ્રત્યે એ પ્રાર્થના કરીએ છીએ કે આપના પ્રરૂપેલા મેાક્ષે જવાના સયમના અમેા આરાધક કયારે થઇશું ? એવી ભાવનાવાળા અમારી ઢાકવાડીમાં બિરાજમાન શ્રીશાંતિનાથ આદિ ભગવાને વંદન નમસ્કાર પૂજન કરી અમે પાવન થઇએ છીએ.
ઉત્તમકુમાર રમણલાલ ભાગીલાલ ગાંધી
ST
© ©
૧૨