________________
અમારા વડવાઓના નામને અત્રેની ધાર્મિક પેઢીમાં જોડવાથી અમે પુન્યવાન થઈએ છીએ. જે વડવાઓએ અમારી કીર્તિ વધારી છે, તેવા અમો ઢાકવાડીમાં (ડાકવાડીમાં) રહીને કેળવણી અને સુસંસ્કારોને પામ્યા. તે ખડકીમાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના ભોંયરામાં રહેલ અતિ પ્રાચીન શ્રીક્લીકુંડ પાર્વનાથને અમે સૌ પરિવાર અંતરભાવથી નમન, પૂજન,
વંદન કરીને પાવન થઈએ છીએ.
S
ધનવંતલાલ ચંદુલાલ ગાંધી
$ $
$ $ $
; ; ;
; ; ; ;
૧૩