________________
મેં મારી શક્તિને અનુસાર સે. મી. ક. પેઢી ઉપર અતિગૃહ કરાવ્યું છે. તેમજ શ્રીઆનંદસાગર જન સોસાયટીનું આયોજન કર્યું અને ત્યાં શ્રી મહાવીર ભગવાનના મંદિરનું આયોજન કર્યું. તે મંદિરનો બેલી બેલી ધ્વજ ચઢાવ્યો. વળી કસ્તુરલાલ વાડીલાલ મનસુખલાલ પરીખ લાયબ્રેરીનું ઉદ્દઘાટન
પણ કર્યું. આવો અમે.
ક
કાંતિલાલ વાડીલાલ ગાંધી (વેજલપુરવાળા) કપડવણજ
સપરિવાર શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરીએ છીએ.
મારા પિતાશ્રી પુનમચંદ પાનાચંદ અગ્રેસરપણુ લઇને જુનું શ્રોચિંતામણી પાર્શ્વનાથ મંદિર ગણિશ્રીલબ્ધિસાગરજી મ. ના ઉપદેશથી પાયામાંથી નવેસરથી બંધાવવાનો નિર્ણય કર્યો, અને સૌ સંઘના સહકારથી ભોંયતળીયાથી કળશ સુધીનું આરસનું નયન રમ્ય મંદિર બનાવ્યું. પ. પૂ. આ. ભ. શ્રીમાણિક્ય સાગરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. મીસ્ત્રી નટવરલાલ સેમપુરા હતા. તે શ્રીચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને અમે સપરિવાર વંદન કરીએ છીએ.
રતીલાલ પુનમચંદ શાહ
૧૪