________________
વ્યવસ્યસાયે ડેાકટર, કપડવણજના વત્ની ધંધાર્થે ડેમાઈમાં પ્રેકટીસ કરનાર છે. પોપટલાલ દેલતરામ વધે શ્રીકપડવણજની ગૌરવ ગાથાઅવશેષની આરાધના, પોતાની ઉંમરની એક પચીસી ખર્ચાને લખી. છપાવવાની તમન્ના છતાં અવસાન પામ્યા. કેવી મહાકાળની ઈચ્છા, પણ અહોભાગ્યની વાત છે કે તેમના શાળાના સહાધ્યાયી આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજે તે કાર્ય હાથમાં લીધું ને તે ગ્રંથ છપાવ્યો. જેવી મહાકાળની ઈચ્છા. તેઓશ્રીનું સ્મરણ કરીને
કૃત કૃત્ય થાઉં છું.
ક
ડૉ. રતીલાલ હરીભાઈ વૈદ્ય – કપડવણજ
-
--
શ્રીકપડવણજની ગૌરવ ગાથા એ એક ઈતિહાસિક આદિ સાહિત્ય ભરપૂર ગ્રંથ છે. નવી પેઢીને તે જાણવા જે ગ્રંથ છે. જેનું સંપાદન અમારામાં ધર્મના ઊંડા સંસ્કાર રેડનાર આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજે કર્યું, તે અહોભાગ્ય છે. ગ્રંથને અમો આદર કરીએ છીએ, અને આચાર્ય મહારાજને
નમસ્કાર કરીએ છીએ.
જશવંતલાલ (બચુભાઈ) ચુનીલાલ શાહ, ગુણવંત ચુનીલાલ શાહ,
રાજેન્દ્ર ચુનીલાલ શાહ, સુમન ચુનીલાલ શાહ, ઈન્દુમતી ગુણવંત શાહ, સુલોચના રાજેન્દ્ર શાહ, જ્યોત્સના સુમન શાહ.
=
૧૫