Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
duddied d
id addi Gadinist: kid
stat..
૨
|
૩
ચ
છે.
સૂર્ય
૪ | શ્રી સારે જહાં સે અચ્છી કપડવણજ હમારા
જયો આધ્યાત્મિક જ્યોતિષી, કવી, ચિત્રકાર, સાહિત્યકાર, સાહસિક વેપારી, ઈતિહાસકાર, સંશદક એવા જન્મ્યા છે. તેમાં આ ગ્રંથના લેખક ડે. પોપટલાલ દેલતરામ રાજવૈદ્યને યાદ કરીએ છીએ. મારા લઘુબંધુ કેશવલાલ વર્તમાન મુનિશ્રી મહાકલ્પસાગરજી તેમના મિત્રમંડળમાં હતા. અમો બન્નેએ તેમના કાર્યમાં સહકાર આપ્યો હતો. તેવા તેમને હું
અંતરથી યાદ કરું છું.
પરીખ મફતલાલ રતનચંદ કુબેરદાસ પરભુદાસ ઠે. મીઠાભાઈ શેઠની ખડકી. લલ્લુ જીવણદાસની ખડકી, કપડવણજ
અમારો વસવાટ કપડવણજમાં ને વ્યવસાય અંગાડીમાં. અમારી બહેન કુસુમ દીક્ષા લીધી અને સાધ્વી શ્રીકલ્પયશાશ્રી થયાં. નાની બહેન પુષ્પાએ દીક્ષા લીધી અને સાધ્વી શ્રીબાલચંદ્રાશ્રી થયાં. તે અમારું અહોભાગ્ય છે. અમારા ભાઈઓને વ્યવસાય કપડવણજમાં ચાલે છે. અમે સૌ મોદીયાના શ્રી આદીશ્વર ભગવાનની શીતળ છાયામાં આનંદ કરી આરાધના કરીએ છીએ. કપડવણજની ગૌરવ ગાથામાં અમારી શક્તિ અનુસાર
સહકાર આપી ત કૃત્ય થઈએ છીએ. ,
જશવંતલાલ શંકરલાલ શાહ
HS
cow,fuddi ed differe:
૧૬

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332