Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 322
________________ bogdanima જનાજDAજિ000000000000000 AAAAAASLAUANTANAANYAYAYAYAYYANVEN અમે ગામ કપડવણજના પણ પિતાજી ચંદુભાઈ વ્યવસાર્થે અમદાવાદ આવ્યા ને ત્યાં વ્યવસાય શરુ કર્યો. તે સ્થિર થયા. અમારા ફેઈ કમળાબહેને દીક્ષા લીધી ને સાધ્વીશ્રી કુસુમશ્રી થયાં. આવા આવા સંજોગોમાં અમારામાં ઘાર્મિક સંસ્કાર વધતા ગયા. અમે ભાઈઓ–લાલભાઈ, રાજેન્દ્ર, મહેન્દ્ર આદિ પરિવાર શ્રીમૂલેવાપાર્વનાથની સેવા-પૂજન આદિથી પાવન થઈએ છીએ. Hછે. ધી ઈલોકો પ્રીન્ટીંગ બેન્ડ લે. વીસીંગ વર્ક ઠે. ૧૯૧૭ ગાંધીરોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧. કપડવણજના વતની વીશા શ્રીમાળી બાબુભાઈ મુનીને સં. ૧૯૮૮માં દીક્ષા આપવવામાં મારો સહકાર હતો. તેમને નાતનું ગૌરવ વધાર્યું હતું. તેઓ સં. ૨૦૨૨ના મહા મહીને સિદ્ધગિરિમાં સ્વર્ગવાસ થયા હતા. તેમને તેમજ અમારી નાતના જે પુણ્યવાનોએ દિક્ષા લીધી છે તે બધાને યાદ કરીને સંયમની ભાવના ભાવીએ છીએ. મંગળદાસ હેમચંદ શાહ, કપડવણજ ' RAISE TITIIIIIIIIIIIIIIMDIMાજાના નાના NANAS NOASTAAVAATA કે ન

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332