________________
ગૌરવ દસમું – પડવણજની પળ
૨૦૯ સામ સૈયદના ચકલેથી ડાબી બાજુના રસ્તેથી સીધા સરખલિયા દરવાજા સુધી જતાં જમણી બાજુ . (૧) ડિયાની મસ્જિદથી નદી દરવાજા સુધીને માર્ગ
૨) કાપડિયા બજારમાં સીધા જતા પ્રથમ ડાબી બાજુ દલાલવાડાને જોડતી નાનકડી ગલી જે રસ્તે, પરબડી પાસેથી જાય છે. અહીંયાં જૈન માટે સે. મી. ક. પથિકાશ્રમ છે. ત્યાંથી જમણી બાજુ નારાયણ દેવને ખાંચે છે. તેની સામે ક્ષેત્રિયવાડાથી નીકળેલ રસ્તે મળે છે.)
(૩) ગાંધી ચેકથી જમણી બાજુ ગાંધીવાડે, દાણીવાડે, દેસાઈવાડે, નાગરવાડ, ઈત્યાદી તથા ડાબી બાજુ એક નાનકડી ગલી આવે છે, કે જે ધર્મશાળાથી શરૂ થઈ લાંબી શેરીવાળા શંકર શેઠના ડહેલા સાથે જોડાયેલ છે.
(૪) સીધા પલીયા બજારમાં કુંડવાવની પરબડીના રસ્તે જતાં વચમાં કૂ તથા નાની ખડકીઓ, ડાબી બાજુ અને જમણી બાજુ શેઠવાડે તથા પરબડીની પડેશમાં નાની વહોરવાડ, ડાબી બાજુ કુંડવાવને બત્રીસ કોઠાની વાવને જોડતે રાજમાર્ગ અને પરબડીથી સીધા આગળ જતાં જમણી બાજુ મોટા સુથારવાડા જવાને રસ્તે, વચ્ચે ખડકીએ વટાવીને જાતે રસ્તે. પરબડીથી સીધા ટાવરવાળા રસ્તે જતાં ગોલવાડ તથા મોચીવાડમાં થઈને સરખલિયે દરવાજે.
(૧) કડિયાની મસ્જિદથી નદી દરવાજોઆ માર્ગે જતાં શરૂઆતમાં ખડકીમાં તથા બહાર બેબી કેનાં ઘરે છે. તેથી આગળ જતાં ડાબા હાથે એક કૂવે તથા તે પર ફુલબાઈ માતાની નાનકડી દેરી છે. અહીં ભાવસારભાઈઓનાં ઘર તથા સોનીભાઈઓનાં ઘરે છે.
આ વિભાગમાં ભાવસાર ભાઈઓને પહેલાં સારા પ્રમાણમાં વસવાટ હતે. (નાઈઓની મસ્જિદ સુધીને ભાગ ભાવસારવાડે ગણાય છે.)
આ વિભાગમાં જમણી બાજુના ખાંચેથી જતાં ચેડાંક પીંજારાભાઈઓના ઘરે હવાથી પીંજારાવાડ તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ જતાં આ રસ્તે કચેરી જવાને રસ્ત છે. ત્યાંથી મહમદઅલી ચેકમાં નીકળાય છે. તે ડાબી બાજુ જતાં (કડિયાભાઈઓને વસવાટ હેવાથી) કડિયાવાડના રસ્તે બે ખડકીઓ જોષીની તથા માળીની સામસામે છે. આગળ જતાં ભદ્રકાળી માતા પાસે દરજીવાડે વગેરે આવે છે. ક ગૌ. મા. ૨૭