________________
દવે દર્શતુ – કપડવણજમી પાળા
૨૫
(૧) આગળ જતાં એક પાળ જેવા ભાગ છે કે જે દ્વાર શેઠવાડાના નાળીએ જોડે જોડાય છે અને શેઠવાડાના નાકાવાળા ભાગે નીકળાય છે.
આ સ્થળ અંધારિયા વડવાળી જગ્યા'ના નામે ઓળખાય છે.
(૨) અંબામાતાના ખાંચાવાળા માર્ગથી તલાટીની કૂઇ પાસેના રાજમાગ પાસેથી એક તદ્દન નાની છીડી જેવા નાળિયા વાટે રંગીલાની પાળમાં નીકળાય છે.
(૩) કુંડવાવથી સુથારવાડાના મુખ્ય રસ્તે જવાના રાજમાગ કે જ્યાં ધોળી કૂઈ અને બહુચરમાતાનુ સ્થાન તથા સાથે જ રાધેશ્યામ મંદિર પાસે આ રસ્તે મળે છે.
આ ધાળી કૂઈ પાસે એ નાનકડી ખડકી છે. તેમાંની એક ધાળી કૂઈના ખાંચા : આ નાની પાળ છે. જ્યાં રાવલ અટકના તપોધન બ્રાહ્મણાની વસ્તી છે. અહીં એક ખડાયતા કામની ધર્મશાળા પણ છે.
ડાકઘર – પૂર્વેની પોસ્ટ ઓફિસવાળા રાજમાર્ગની જમણી બાજુ :
મહેતાપાળ : જમણી ખાજુ જેમાં મહેતા અટકવાળા વિણક ભાઇઓની પહેલાં વસ્તી દાવાના સંભવ છે. આથી એ નામથી આ પાળ ઓળખાય છે. પાળમાં પેસતાં જ જમણા પાર્થ” આલેપાઈ” માતાની નાનકી ઢેરી છે. આ પાળના પશ્ચાત્ ભાગથી પીપળા ખડકીમાં નીકળાય છે. આ સ્થળની ધરતીના ખાળે કવિ શ્રીરાજેન્દ્રભાઈ ખેલેલા છે. ૩. કાવસ્યામના અદિર પાસે ખડાયતાજાડે :
ખડાયતાવા: આ સ્થળે ખડાયતા વણુિકાની વસ્તી છે. સામાન્યથી ધોળી કૂઈ સુધીના ભાગને ખડાયતાવાડ તરીકે જ ઓળખવામાં આવે છે.
જમણી બાજુ તલાટીની કૃઈ છે, કે જેની સામે અઞા માતાના ખાચાવાળા રસ્ત જે મા પર ત્રણ નાની ખડકી છે. જ્યારે કૂઇ પાસેની ખડકીને તલાટીની ખડકી કહે છે. આ ખડકીના પદ્માતના નાળિયા મારફતે રંગીલાની ખડકીમાં અવાય છે.
આપણે તલાટીની કૂઈથી અંબામાતાના ખાંચા સુધી આવીએ
અંબામાતાના ખાંચાઃ આ ખાંચાના નાકે શ્રીજગદ ંબા અંખામાતાનું દેવળ છે. આ ખડકીને ભડકણુની ખડકી કહે છે. આ ભડકણુ અટકના કુટુંબના વંશજો હાલમાં હચાત છે. પુ, ઇશ્તિાઈના વસવાટ :
અંબામાતાના દેવળથી ખીજો માટે માર્ગ મોટા સુથારવાડા તરૢ જાય છે, તે તરફ જતાં ડાખી ખાવ્યું :