________________
ગૌરવ અગીયારમું
૨૩૧
ભગવાન ૨૪ તિર્થંકરાનુ સ્થાન, દશનના લાભ લેવા દરેક જણ લલચાય તેવુ' દેરાસર છે.
શ્રીચિ’તામણી પાર્શ્વનાથજીનુ` દહેરાસર
:- ચિંતામણી દાદાની પ્રતિમા ઘણી જ પ્રાચીન સમયની અને ચમત્કારિક પ્રતિમા છે. દેરાસરની શૈાભા જોઇને અને દાદાનાં દન કરીને પાવન થવાય છે. હાલમાં આ દેરાસર પાયામાંથી નવું બ ંધાયુ છે. જમીન તળમી કળશ સુધિનું આરસનુ છે.
શ્રીશાંતીનાથજીનું દહેરાસર ઃ– આ દેરાસરની પ્રાચીન પ્રતિમા અને આ સ્થળની જયપુરી કારીગીરી જોવા હૅરેકને આકષ ણુ છે.
પ્રભુના દન કરીને પાવન થવાય છે.
જૈન દેરાસરા ખરેખર જોવા લાયક છે.
(૧) ખાજ આલમના રાજો (૨) જુમ્મા મસ્જીદ (૩) વહેારવાડાની મેાતી મસ્જીદ (જીએ ચિત્ર ન..) (૪) વ્હેારાઓનુ` કબ્રસ્તાન :
મલેક દરબાર – મલેક દરબારના નામે ઓળખાતા આ ૩૦૬૪ એ. વા. ના ક્ષેત્રફળમાં સમાએલ આ ખંડેરાને જોતાં મલેક કુટુંબના વીર પૂર્વજોના પ્રભાવનેા ખ્યાલ આવી શકે. મલેક કુટુંબને વીરતાના પ્રતિક રૂપે અલવા વગેરે ગામેાની ઈનામદારી મળેલી. જે આજે તેમના વંશજો ભાગવે છે. (હીરાપરા, ભેજલી, સીમલીઆનું મુવાડું', કસનજીનુ' મુવાડું, લી'ખાપુરા, સિપાઇએનુ' મુવાડું, વિગેરેની ઈનામદારી ભાગવતા, આ કુટુ એ પહેલાં રાજશાહી ઠાઠથી રહેતા હતા. (જુઓ ચિત્ર ન.)
અજમાવતના કોટ :~ વાત્રક કાંઠે હજુ પણ માગલાઈ સમયની ભવ્યતાના ખ્યાલ આપતા આ કોટના મુખ્ય દરવાજો એક ગજરાજ રીતે ગૌરવવ ંતા શાલે છે, તેની અંદરની બેઠકોના મેાટા પરથાળ, તે સમયની ર'ગીન ચિત્રકળા, આજે પણ અભ્યાસીઓને પ્રવાસીઓને આકર્ષે છે.
ઈ.સ. ૧૫૬૩ દિલ્હીથી માગલ શહેનશાહના એક આજમમાં ઉધેઈ (અજમલખાના) નામના ઉમરાવને વાત્રક કાંઠાના નાના નાના રજવાડાના રાજવીઓને તાબે કરી ખંડણી વસુલાત માટે માંડવા (લાલના માંડવા) માકલેલા. આ ઉમરાવ આજમખાં આશરે માર હજારનું લશ્કર લઈને અહીં આસપાસના નાનાં રજવાડાંની ખંડણી માટે રહ્યો, પણ સળ થયા નહીં. ત્રણ વર્ષામાં તે નિરાશ થયા, આસપાસના કાતરાના નકશા મેળવી દીલ્હી પાછા ગયા ઈ.સ. ૧૫૬૬ માદ ફરી આબ્યા, અને ચાર વર્ષ સુધી ઘેરો ઘાલી અહીં પડાવ નાંખ્યો તેમાં પણ હાર મળી, છેવટે કહેવાય છે કે “કુલાં લાલણી”