________________
૨૨૬
કપડવણજની ગૌરવગાથા પીઠાઈ :–ભારદવા સુદ-૮ (ધરો આઠમ) શહેરના મંદિરોનાં ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે.
પર્યુષણ -શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી પર્વાધિરાજ પર્યુષણને મહાન ઉત્સવ ઉજવાય છે. આમાં જેને સારી રીતે આરાધના કરે છે. આત્મ સાધના
ઉરસ -મુસ્લીમ બીરાદરે તેમના ધાર્મિક ઉત્સવે દરગાહ પાસે જ હજુ કરે છે. મહારમને પણ સારો એવો મહિમા છે. અહીંના બીરાદરે ઉરસ પણ સારા પ્રમાણમાં ઉજવે છે.
મહેરમ -આપણું શહેરમાં કેટલાંક વર્ષોથી ત્રણ સ્થળેથી તાબુત નિકળે છે. (૧) –કારખનીયાવાડ (સરખલીયા દરવાજા પાસે)
(૨) –કડીયાવાડ (મુસ્લીમ કડીયા ભાઈઓ પિતાને અલગ કલાત્મક તાબુત બનાવે છે.)
(૩) સરકારી (ઘાંચીવાડા) તરફ.
આ રીતે ત્રણ તાબુત નીકળતા. જેમાં પહેલ કારખાનીયા વાડ, વચ્ચે કડીયાવાડને અને છેલ્લે સરકારી તાબુત નીકળતો. જે મહોરમ માસની તારીખ ૧૦ મીની રાત્રે ગામમાં ફરતા, જેને તલની રાત કહેવામાં આવતી, અને બીજે દિવસે બપોર પછી ગામમાં ફરી નદીએ લઈ જઈને ઠંડા કરવામાં આવતા (ડૂબાડવામાં આવતા). આ મહોરમના બે દિવસમાં હિન્દુઓ મુસ્લીમ ભાઈઓને સારો સહકાર આપતા. દરેક સ્થળે મોટા વિભાગમાં તાબુત પાસે લટકાવેલ કપડાંની મોટી પારણાં જેવી ઝોળીમાં રેટ અને ગોળ ફકીરે માટે મૂકવામાં આવતું. કેટલેક સ્થળે ઠંડા પાણીની પરબો ગોઠવવામાં આવતી. મુસ્લીમ બિરાદરો અંગ કસરતના પ્રયોગો કરતા, (અખાડા કાઢતા), કેટલાક મુસ્લીમે થોડા દિવસ અગાઉથી વેશ કાઢતા, (વાઘ બનતા, શરીરે ચટાપટા રંગ લગાવતા, અને બીજા સાંકળથી બાંધીને દેરતા, તાબુતના વાઘને લોકે નાણાકીય સહાય આપતા). એક કમ નસીબપળે આ દિવસમાં બપોરના સરકારી કાવત્રાના ભાગ રૂપે શહે રમાં કમી હુલ્લડ ફાટી નીકળ્યું, તોફાની તત્તના, પરદેશી પાપી રાજનિતીના કારણે, ભાઈચારામાં વિક્ષેપ પડુ. આ દિવસ કપડવંજને કલક આપી ગયો. તંગ વાતાવરણને સજજને શાંતીથી ઉકેલ લાવ્યા. હિન્દુઓએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું.' એક મુસ્લીમ લેખકને અભિપ્રાય –
તાબુત -ના- કાગળ અને બુત–પ્રતિમા, તાબુત–કાગળની પ્રતિમા, અને રસ્તે કાઢવા એ પણ ધાર્મિક દૃષ્ટિએ ગ્ય નથી, તાબુતની પ્રથા તૈમુર લંગે ઈ. સ. ૧૩૯૮