________________
ગોળ સુ – કપડવણુજનો પાળા
ગામો તેમનું અવસાન થયું અને ાખ સ્મશાને લઈ ગયા તે સમયે, તેમને જોવા પીજથી તેમનાં સગાં-વહાલાં આવતાં હતાં, પણુ રસ્તામાં તે ભગવાન સ્વામિનારાયણુ સાથે ઘેાડા પર જતા સગાને મળ્યા અને કહ્યું કે કપડવણજ જાવ,. હું ખુશીમાં પ્રભુ સાથે જાઉં છું મહેમાનેા કપડવણજ આવ્યા ત્યારે શબ સ્મશાને પહોંચી ગયેલ હતુ. ભૂધરભાઈની હવેલી આજે પણ, તેમનુ સ્મૃતિ ભુવન છે. (શ્રી હરિકૃષ્ણ લીલામૃત અધ્યાયમાંથી)
૨૦૫
શિલ્પસ્થાપત્યના નિયમ પ્રમાણે મદિરા તૈયાર કરનાર પૂજ્ય ઇષ્ટદેવ શ્રીહરિભગવાનની આજ્ઞાથી જેતલપુરમાં નિવાસ કરનાર મહાયોગી શ્રીઆનદ મુનિ હતા, તે સમયમાં કપડવગુજમાં બૃહસ્પતિસમાન બુદ્ધિશાળી, ભૂધરભાઈ ધનેશ્વર ત્રિવેદી શ્રીહરિ ભગવાનને નમસ્કાર પરી એનેક સ ંતાને નમસ્કાર કરી ( જે એ ભૂમિ કહેવાતા) યાગીની પાસે જ કથાશ્રવણુ માટે એસતા. તેઓશ્રી જેતલપુરમાં નિવાı કરેલ. આપણા ભૂધરભાઈ જેતલપુરમાં ખલદેવજીના મંદિરમાં આવ્યા. તેઓશ્રી જિતેન્દ્રિય, શત, શાસ્ત્રોના અભ્યાસી, અન્યપ્રિય કરનારા, કાયમ પરોપકાર વૃત્તિવાળા, નશેનશ ભગવાનને વિષે શ્રદ્ધા રાખનાર, ગરનાં દુઃખ દૂર કરનારા, રાજ્યામાં માન પામેા. પંડિતેમાં આધારરૂપ, બહુ ઉદાર, દાન આપનાર, માઢ જ્ઞાતિમાં તિલકરૂપ, સત્યવાદી, સદાચારી હતા. બાલ્યવસ્થાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધાળુ હતા, જેમની સમાધિ ( તુલસીકયારા) સ્મશાનઘાટ પર છે.
બ્રહ્માણી માતાનુ ફળિયુ : મેટી વહેારવામાં પ્રવેશતાં જ જમણી બાજુ એક નાનુ ફળિયુ છે. જેમાં બ્રાહ્મણાના વસવાટ છે. અહીં એક કૂવા છે તથા શ્રીબ્રહ્માણી માતાની નાનક્ડી દેરી છે.
સેટી વહોરવાડ : પ્રવેશતાં જ જેની ભવ્યતાના ખ્યાલ આવી શકે. પ્રવેશતાં જ મોટા ભવ્ય મહેલાતો સમાં આલીશાન મકાના, ભવ્ય રિજદો, જુમાતખાનુ વગેરે જોતાં આ સ્થળની જાહેાજલાલીના ખ્યાલ આવે. વહેારવાડની શોભાથી જ કપડવણજને કેટલાક “મુંબઇનું અચ્ચું” પણ કહેતા. લક્ષ્મીના વાસ, વહેારા બિશદરની ઉદારતા, આ પ્રજાની નમ્રતા વગેરે ભરૂપ છે. વહેારવાડમાં નાની મેટી ખડકીઓ છે જેને શેર્રીઓ કહે છે. આ મોટી વહેારવાડમાં સુંદર મકાનેા છે. આ શેરીઓમાં આ ગામના સપૂતા ખેલ્યા છે.
આ કામની સ્રીએ પરદેનશીન તેમજ રેશમી કાપડના ઉપયેગ કરનાર છે. (હાલમાં પડદો હટી રહ્યો છે. ) દરેક જણુ ઉઘી હોય છે. ગર્..વગે શ્રીમંતાના ગુપ્તદાન દાન મારફતે પોષાય છે.
કપડવણજમાં દાઉદ્દી વહેારા કામની વસ્તી ત્રણ મહાલ્લામાં રહે છે.