________________
૨જ.
કપડવણજનો ગૌરવગાળ્યા
- સાટવા આ પિળમાં પહેલાંના સમયમાં સલાટ કેમના ૩૦૦-૪૦૦ જેટલ. માણસની વસ્તી હતી. ખાસ કરીને આ લેકે પથ્થરે ઘડવાનું કામ કરતા. સમય જતાં આ વસ્તી આ સ્થળેથી સ્થળાંતર કરી જતી રહી. હાલ આ સ્થળે મોઢ બ્રાહણેની ખાસ કરીને વસ્તી છે. (આ પિળમાં પ્રવેશતાં ડાબી બાજુ નાનકડી ખડકી છે.) આ પિળમાં એક
છે. તથા ખેડભાઈ માતાની ડેરી છે.
નાને નાગરવાડેઃ અહીં પણ વીસનગરા નાગરેની પહેલાં વસ્તી હતી, જેમના કુળદેવતા શ્રીહાટકેશ્વર મહાદેવનું દેવળ હતું. આ પિળમાં પહેલાં એક તળી કુટુંબ વસતું હતું. જે ધુપેલ બતાવવાને તથા વેચવાને બંધ કરતાં. (ઘેર ઘેર વેચતા.)
આજના જમાનામાં તૈયાર કંપનીના કેશવર્ધન તેલ મેળવનાર પ્રજાને તંબેળી પ્રજાના ચહઉલેમને ખ્યાલ પણ ન આવે તે સ્વાભાવિક છે.)
ભૂધરલાઇની ખડી કપડવણજના સપૂત ચાણક્ય શ્રી ભૂધરભાઈ ત્રિવેદીના નામથી આ ખર્કી એળખાય છે. તેમનું પહેલાંના સમયનું રજવાડાના નમૂના જેવું છેટું મકાન જદારભાઈની હવેલ્લના નામે ઓળખાય છે. તેની કતરણી પણ સારી છે.
ભૂધરભાઈ ધનેશ્વરભાઈ ત્રિવેદી જન્મ સંવત ૧૮૬૪, શ્રાવણ સુદ ૧૧, અવસાન સંવત ૧૯૨૯ ભાદરવા સુદ ૧૧ મંગળવાર, સામાન્ય સ્થિતિમાં જન્મેલ. આ નરવીરનાં મા આપ નાનપણમાં ગુજરી જવાથી તેમના મોસાળમાં જ ઉછરેલ, તેમની સાત વર્ષની ઉંમરે પીજમાં મસ્તકે ભગવાન સહજાનંદ સ્વામીએ હાથ મૂકીને કહેલું કે આ મોટે થતાં
રાં મંદિર બંધાવશે. શ્રી ધરભાઈ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા. તેમણે કપડવાજમાં ધનને સદુપયે કરેલે, તેઓ વડેદરાના નગરશેઠમાંના એક શેઠ શ્રી ખુશાલચંદ્ર અંબાઈદારાની પેઢીના મુનીમ હતા. શ્રીમાન ગાયકવાડ ખંડેરાવ સરકાર તેમનું માન પણ સાચવતા. તેઓશ્રી વડોદરા રાજ્યની હદમાં પ્રવેશતા ત્યારે તેમને મશાલ છીનું માન આપવામાં આવ્યું. તેમણે કપડવણજમાં શ્રી સ્વામિનારાયણ મંદિર પુરુષે માટે પટેલવાડાના નાકે, તેમજ બીજું બહેને માટે નીલકંઠ મહાદેવના ખાંચામાં પ્રવેશતાં જમણા હાથે બંધવેલ છે. પટેલવાડાના નાકાની સામે મોટી મઢ બ્રાહ્મણની સરસ મેડાબંધી ધર્મશાળા કેમના સહકારથી બાંધેલી અને તેની સાથે જ ભગવાન રઘુનાથજીનું મંદિર બંધાવેલી આંતરસુબામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ બંધાવેલ છે.
દાંતા સ્ટેટમાં મોટાં અંબાજીમાં મોટા ચોકમાં માઢ બાંધી આપેલ છે.
પિતાના મૃત્યુ પહેલાં તેમણે તેમની તમામ મિલકત ભગવાન નારાયણના ચરણે અર્પણ કરેલ છે. પિતાના મૃત્યુ પહેલાં તેમણે કપડવણજના વતની શેઠ દલસુખરામ દામોદરદાસ ત્રિવેદીને વડોદરામાં પિતાની જગ્યા પર નિયુક્ત કરાવેલ. તેમના મૃત્યુ માટે કહેવાય છે કે